પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
સામળ ભટ્ટ.

'

૩૪ સામળ ભ ચાપાણ સકળ ગ્રુણુ દીઠા બડાર, નારીના ઉતઃપા અહંકાર; જાણું એ મૂરખ છે સહી, એવેશ ગમાર બ્રુગ મધ્યે નહી. ધાવ તા પગે નમી, તારી વાતતે મુજને ગમી; પ્રગટ પારખું લીધું આજ, હવે કહેા તે કરૂ હું કાજ એમ કહીને રાખ્યું. નૃત્ય, ધાવ લાજ ભાગે કેમ ત; વર્ષ આઠની સામટી તેહ, કાલે ખેલાવું હું આણી નેહ. નૃત્ય કરી આવુ જ્યાહરે, માલાવુ હુતા તાલુ; તે માટે સાંભળ મુજ વાત, અણુમાલી આવું સંધાત. આવ્યા પછી ક કંઈ વાત, ખેલાવું કહી ભાશ નાથ; હવે તત્ત્વ અને કેમ જાય, પળ એક વર્ષે સા થાય. એવુ કહી હેઠે ઉતરી, સજે શણુગાર બહુ પ્રીતે કરી; વાળ મેાતીએ પાલ્યા સાર, વળી શાળે સજ્યા શણગાર. પછી પુરપતિએ કહાવીયુ, વિનેટ કરે ધામ; વિલાસિની સહુ આવજો, વાડી કેરે ઠામ. સુખ આસન ત્યાં મોકલ્યુ, સુંદર રત્ન જડાવ; વિલાસિની બેઠી વેગે કરી, મનમાં આણી ભાવ. ચાપાઈ સુખ આસન ખેડી જ્યાહરે, વિનેચટ અશ્વે ચડયા ત્યાહરે; ધાવને સેપ્ટ ભાવન, ચાલ્યાં તે જ્યાં છે રાજન સાથે મંત્રી સેવક સાથ, રઘુ। બ્હાર સમા જાતા જાત; વાડીમાં દેવળ છે જ્યાંય, રાય મંત્રિ બેઠા છે ત્યાંય. જાજમને ગાલીચા સાર, શાંભા તકીઆની અપાર; વિનેટ તા અત્રે ચડી, આગેા તે હામે તે ઘડી. આવ્યા મધ્ય વાડી મેાઝાર, કીધો ચડીને નમસ્કાર; હરખે રાયે દીધુ ખાન, તેથી ઝાઝુ ↑ પ્રધાન ખાન પાન સુંદર મુખવાસ, નૃત્ય માંડયુ' આણી ઉલ્લાસ; વિલાસિનીને મન હરખ ન માય,વિનેચટ વીા સુંદર વાય,