પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તી. રાહુ ચડીના મુખ આગળ, વિલાસિની કરતી નૃત્ય; સ'ગીત તેવું વાગતુ', ચૂકે નહીં કોઇ મત્સ્ય. ચાપાક. ચેમુખ દીપક કેરી થાળ, તે કરમાં ઝાલી ભૂપાળ; વિનેગઢ વિલાસિનીને રાય, ચેાથેા વિષુબ્રુ મત્ર કહેવાય, નૃત્ય નિહાળી રીઝયા ભૂપ, જાણે રભા સરખુ રૂપ; પૃથ્વી ઊપર પગ નવ ધરે, અંગ મેડીને કટકા કરે, ખેતર કળાથી કરતી નૃત્ય, ગઈ રાત્ન કરી ત્યાં ગય; માલા મંધિર મેહ્વોચ, માવા ગાંધર્વ મળ્યા છે. ચાય જેવા વીણુાના નાદ, તેવા પડે નારીને પાદ; રાગ શ્રીસે તેમાં ભળે, ચંગ મૃગ સુર આવી મળે, ઢાલ નરધાં ઘુરને ચંગ, ઊતારે વીંામાં રંગ; નૃત્ય દેખી વિલાસિની તણું, સર્વે મોહ પામ્યા છે ઘણું. અંતરીક્ષ આવી ઉભા સાર, સકળ દેવ મેહ્યા તે વાર; દેવ કહે કારણુ શું આય, મનુષ્ય લાકમાં તાંડવ થાય. વિનચટ વીણાવાયે સાર, તેવી નાચે વિલાસિની નાર; હરખ પામ્યા હેમરથ ધણું, કહે પ્રધાન કારણુ એ તણું. મારે મન ઉપન્યુ' જે કાર, તેવું તે નિપત્યુ' આ વાર; પુત્રી જોઇ થયે! રળીઆત, જમાઈની શી કહેવી વાત. દાહ. . એ પ્રમાણે વિલાસનીએ, નૃત્ય કીધું જ્યાં સાર; વીણા વાયે તેથી ઘણી, વિનેચઢ ત્યાં નિરધાર, ચોપાઇ, સવા પાહાર એ પેરે ગયા, પછી નાચ ત્યાં પૂરા થયે; વિલાસિની તે નાચી રહી, વેળા તવ જવાની થઈ. રાષ્ન નવ ખાલી શકે વાણુ, દીગમૂઢ થયા નિરવાણુ; પ્રધાન સ્તબ્ધ થઈને રત્થા, ચિત્રવત તે ત્યાં થઈ ગયે.. ૩૦૫