પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ વિનૈચટે વીશા વઈ સાર, તેથિ માલા સો અપરપાર; ચેતન આવ્યુ' પછીથી જ્યાહરે, મરથ એલ્યે ત્યાહરે. કહા પ્રધાન આ શું કહેવાય, ભૂમીમાં આવું નવ ગાય; પાછું વર્ષ થયાં સર્વથી, નૃત્ય આવું તે દીઠું નથી. ગાન કળા જોતામાં ધણી, શાભા જાણે ઇંદ્રાસન તણી; ધન્ય ધન્ય બેઉના અવતાર, ઢાંકયાં રન દીસે ભંડાર, પ્રણિપત કરીને લાગ્યા પાય, આજ્ઞા માગીને ઘેર જાય; વિષ્ણુધ મંત્રી રાજાની સાથે, ગયા ભુવન થયા રળીઆત. આવી રાજા ભુવનમાં તણુ, વિષુધ પ્રત્યે ખેા વાણુ; ભલી ભત્સ ચલાવી તમે, જેથી નિરખી નારી અમે. રૂપ પ્રમાણે ગુણ વિવેક, જેડ પૃથ્વીમાં આવી એક; ગુણુ રૂપને જે મેળાવડો, તેને મારી દ્રષ્ટે પડ્યા. દાહરા. પ્રધાન કહે રાયને, જેમ માન્યું તન મન; વિષ્ણુદ્દ સાંથી ચાલીા, થઇ પેાતે પ્રસન; વિચારે છે દિલ વિષે, વિલાસિની નારી ત્યાંય; કેમ ખોલાવું હાલ હું, ઉપજે લાજ મનમાંય, ગુણુ જોઈને ગરક થઈ, સુધ બુધ આપે ખાઇ; નીચેથી ઉંચુ' ભાળે નહી, મનમાં અ’ હાઇ. ચાપાઇ વિદ્યાવિલાસિની કરે વિચાર, પિયુ માલાવુ રો પ્રકાર; ફાખા પગનું ઝાંઝર જેહ, નૃત્ય કરતાં મૂકયુએહ. ખાલાવુ એ મસે કરી, સ્વામી ઝાંઝર હું વીસરી; એવુ વિચારી મૂક્યું` સહી, સુખ આસનમાં બેઠી તહીં. આવે! મન વિચારજ કરી, થાલી નિજ 'દિર સુરી; વિચટ થયા છે. અસ્વાર, સાથે આવ્યા મંદિર સાર હરખ બેઉને સખળા મન, એમ કરતાં આવ્યાં સદન; સુખ આસનથી ઉતરી કામની, ગઇ પૂરી અરધી જામની,