પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વારા સુખ આસન લઇ સેવક ગયા, સા સાને મારગે વઘા; કામની કૐ ઘાલ્યા હાથ, ચતુર શિરામણી મારા નાથ, હીરા આગળ જેવા કાચ, તમ વીણુા આગળ મુજ નાથ; સમુદ્ર આગળ જેવે કૂપ, તેલ આગળ તે જેવું તૂપ બ્રાહ્મણુ આગળ ભાટજ જેમ, હુ' તમ આગળ શેાજી તેમ; વિવેક તનમાં અપરમપાર, વારી જાઉં હું વારમવાર. પ્રધાન પુત્રનુ થાળે ભલુ, મન ગમતુ જે મુજનું મળ્યું; એવુ’ કહી આપે તોળ, કુમકુમ તિલક કહ્યુ કપેાળ, રૂદયાસબીડી તે વાર, તમે મારા હૈયાના હાર; ચુંબન કરી ચતુરા કહું એમ, કામ એક છે પણ કહ્યું કેમ વિર્નચ કહે વિનતા એચ, રખે મત ધરા ખરખરા; પ્રથમ તમારૂ કરીશુ કામ, પછી વિશ્રામ લૈશુ આ ઠામ. દેહરા. વિદ્યાવિદ્યાસના વળતુ વદે, સાંભળીએ મહારાજ; નૃત્ય કર્યુ ત્યાં ભાહરૂ, ઝાંઝર પડીયુ આજ. તેપુર તારા ચહુઁતુ લાવું હું નિરધાર; કામ ક ુ કામની, સ્વામી ભાર! નવ જશે!, ક્ષશુ ન લાગે વાર. ધણી ગઈ છે રાત; દરવાજા દીધા હશે, ખેાળવજો તમને હું કેમ મોકલું', આ વેળા તે નૈપુર ભારા ચણુંનું, જાય એમ કરીને કર ગ્રંથા, નાંખી કઠે હાથ; જાવા નહીં દઉં નાથજી, એમ કહિ ભીડી બાથ. વિનેચટ એમ વદે, સાંભળ મૃતુર સુજાણ; તેપુર તે લાવ્યા વિના, નવ પડે ચેહેન નિરવાણુ. તેપુર તારા ચર્ણનું, આણી આપુ આજ; વળતી તમે કહેાતે કરૂ, નિશ્ચે હુતા કાજ. કેમ જાપ એકલા, ધણી ગઈ છે રાત; કહે તે આવુ સાથે. મન માને નહીં મારૂ', પ્રભાત. મહારાય; છે જાય. ૩૦૭