પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. હવે શા - કરવા પ્રકાર, જાવું પુરમાં તે નિરધાર; ચાલવુ બુદ્ધિ માહરી આજ, જેથી સુધરે મારૂ કાજ, આ ઘરનાળે જાવાના હામ, સરરોએથી મારૂ કામ; આંધ્યા છે પત્થર પાસ, એક ગજ પાળુ પ્રકાશ ગજ ચાર લાંબુ · પ્રમાણુ, તેમાંથી નવું… નિરવાણુ; તેમાં પેસવા તતપર થાય, કચ્છ વાળીને પેાતે જાય. ચાંપી આંધી સાથે પાત્ર, પેઢો તેમાં જોઇને લાગ; ચાર પગલાં ધરે છે. જેમ, વિનેચટ ચાલ્યા છે તેમ, દાહરા. અર્ધ ધરનાળે આવીયા, તે થાનક મણીધર સાપ; કઇંક કાળથી કરે, રખવાળુ ત્યાં આપ. આવી રીસ; વિનેચરને દેખીને, મનમાં આજ સુધીમાં કોઇપણુ, આબુ' નહી. આ દીસ. એણે વાટ પાડી અહીં, કાષ્ટ દિન માહા' મૃત્ય; તે નાગ મહા ધમાં, સામે આવ્યા સલ ચાપાઈ ફેણ માંડીને ઊભા રહ્યા, લગભગ વિનેચટ આવીયેા; ભુજંગ દેખી પાછો ધક્ષ્યા, સાપ જઈ અગૂઠે શ્યા. મારી ડેશને પા ક્રા, વિનેગઢ ત્યાંથી નીસ; ચઢી ઢેઢુર ચગડોળે ચઢયો, ઘરનાળાને માટે પો નહી શરીરે શુદ્ધ કે શાન, બ્રહ્માંડે જઇ પહાચ્યા પ્રાણ; ચાં નેત્ર ચડમાં છે નકી, કઠે ` બાઝી છે કાચી. વિનચર તત્ર ધરણી ઢળ્યે, રામ શબ્દ મુખથી નીકળ્યા; ઝેરની લેહેર વાપી છે તહી, શબવત થઇ પડયા છે સહી, હરા. રાખનાર શ્રી રામજી, તે મારો કેમ જાય; પાસે એક મેહુલ છે, વસે ત્યાંય ગુણુકાય. મણીમજરી નામ એહનું, પાળે શુદ્ધ આચાર; જ્ઞાન વિદ્યા સુંદર સહી, અસત્ય નહી' ઉચ્ચાર 306