પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ ચાપાઇ. નગર અવાર ગુણુકા છે જેહ, મણીમજરી કહીએ તેહ; પાસે દ્રવ્ય તેને છે ખહુ, વૈભવ દીસે છે ત્યાં સહુ, સા સેવક દાસી પૃચ્ચાસ, કરે સેવ રહે એની પાસ; વિવેચઢ પડયા જ્યાહરે, શબ્દ સુણ્યા તેણે ત્યારે. રામ નામ કીધા ઉચ્ચાર, ગુણુકાએ સુણ્યો તે વાર; વળી સુષ્યો તેણે ધબકાર, પડયે કોઈ પુરુષ તે ઠાર. એવું જાણી ઊડી સહી, સેવક એક ખેલાવ્યા તહી; મણીમજરીઠી ઊતરી, દીપક કરી શ્વેતજ કરી. સેવક પાસે ઉડાવ્યાં દ્વાર, રાત દીસેÒ Àાર અંધાર; વેગે વિનતા ચાલી સહી, આવી વૉચટ પાસે તહી બિનેટને જ્યારેનિરખિયે, જીવ મણીમજરીનેા હરખો; હર્ષે માહા સક્ષુકામ, વિનેગઢ રાખુ મુજ ધામ, આવે કયાંથી એ આ દીશ, ચડયુ વિષધર કેરૂ વિષે; સર્પ ડંશ દીસેછે ચણુ, ધિરતી ચાલી છે ઝણું. માહારા વળગાડયા ડંખજ જ્યાંય, બીજો મૂકયા મુખની માંય; જેવું પાણી માહારાનું ગળ્યુ, વિષ તે વાતીથી નીકળ્યુ વિનેગઢ તવ થયે સચેત, ગુણકાને કહે માણી હૈત; ઘણા ગુણ્ તમેએ કરચે, જેથી મુજ દે ગુણુકા શૈલી નામી શીશ, યમ આવ્યા રાતે આપે!આપ આવ્યા કુશળ રહ્યેા. આ દીશ; મહારાજ, અવધડ એવુ’ છે શુ કાજ. વિનેચટ ત્યાં ખેલ્યે વાણુ, સાંભળ ચતુરા ચતુરસુજાણ; તેપુર નારીનુ લેવા કારણે, નિસરા આ સમે મારશે, વિલાસિની પરણે દિન બહુ થયા, આઠ વર્ષ ખેલા રહ્યા; હતી આંટી તે ભાંગી આજ, તવ થયુ' વિજ્ઞકે કાજ. ગુણુ તને ઈશ આપી, છવ મારતા ઊગારીયા; વધામણી કઈ ભાગા તમે, પછી મંદિર પધારૂ' અમા સ્વામી વાત કહુ નિરધાર, જોવચન આપે આ ઠાર; આપ્યુ વચન વિનેચઢે તહી, જે ભાગા તે આપુ સહી.