પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
સામળ ભટ્ટ.

૩૧૨ ખાન પાન મા તમાળ, કરે ક્રીડા ઉપજે કલોલ; સુખીયા દિન કાઢે સર્વથી, દુ:ખતે નજરે જેતી નથી, mum pursuit દાહા કામરૂ દેશની કામની, આવી છે આ કાર; મંત્ર તંત્ર ને માની, નણે તે અપાર. ગાન તાનને ચપળતા, સંપૂર્ણ સધળી વાત; વર્ષ વીસ ભર જોખના, ઉત્તમ કુળને ભાત. મણીમજરીમુખ એયરી, સુણે સ્વામી જન; ક્રીડા મુજ સાથે કરો, કહુ છુ સત્ય વચન. ચોપાઇ, વિનયટ તે વળતુ વદે, સાંબળા કરણે ધરો દે; જાતે તું તા છે ગુણકાય, તું સંગે ક્રીડા કેમ થાય, મણીમજરીખેલી વાણુ, સાંભળ વિનેચટ ચતુર સુજાણુ; મારે એક તમે ભરથાર, બીજા સાથે નહિ વેઢુવાર, પુરુષ જમથી દીઠો નથી, યદ્યપિ શુદ્ધ રહી સથી; અસત્ય વદે તેના એ બાપ, પ્રલય કાળ તણું શિર પાપ મુજશું કા ભેગ વિલાસ, હું જેથી પામું ઉલ્હાસ; આપ્યા કાલ મેલે નહીં કરી, વિર્નચર્ટ વિમાસણુ કરી. વિવેચઢ કહે રાખુ વિશ્વાસ, ખાન પાન પછી વિશ્વાસ; જ્યારે પાછલી રહી જામની, મણીમજરી ઉડી ભામની, વિચારી અદ્ધિ મન પ્રકાશ, રાયલેકના રો વિશ્વાસ; પુત્ર પિતાને જોતાં સહી, કરે વાત તે ચૂકે નહીં. એ ભાઇચે એક ઠાઠ, નિદ્રામાં ૐ મુજ કાઢ; માટે એક કાહુ કાર, ભત્રી બધુ સૂતર તાર સાધી વિદ્યા કામાક્ષરી, સાઠ ગાંઠતા દ્વારા કરી; વિને પગે બાંધ્યો જેટલે, પાપટ તત થયે તેટલે. સમજે મનમાં સધળી ગત્ય, શું કરે ચાલે નહિ ભ; ભત્ર તણુ ઝાઝુ છે જોર, ઉતા વિનાના તાર,