પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિકાસિનીની વા. ઢાય. પર હજારનું પાંજ' હીરા ન રડાવ; તેમાં ધાયા પૈાપડા, આણી અકા ભાય. રાત દિવસ સેવા કરે, વિચારે બહુ પેર; ચાણ ધ્યા આપીયા, ઇશે કરીને ચાપાક. રાતે ભોગવે મન ધરી, રાખે મત્ર અળે દોરાકળ્યા જેતુ, ખાંધે દિવસે પાપટ કરી; જમણા પગે તેહ. તે હારે તા પોપટ થાય, રાખે કનક પાંજરા માંય; રાતે પુરુષ કરે તે નાર, સેગ વિલાસ કરે અપાર. દિવસે ખાંધે દેશ વળી, મણીમંજરીની પહાચી રળી; સાર, તેની શોભા ધર્યુ, વિનયટ કે પાંચમે ભાળ શૈયા છે તે ઉપર તે તેણે પર પાર પાંજ પરભાતે પૂરે તે વીર, પિંજર માંહે કરીને કીર. દાહરા. વિમૅચઢ પડા, પાંજરે એ વાત એટલેથી રહી, ગુણુકા કરે ઘેર; વિલાસિનીની કહું પેર. ચાપાઇ. રાત કાહાડી રામાએ તેમ, બપૈયા મેહુ તલખે છે જેમ; પરભાતે ઉગ્યે જવ ભાણુ, તરૂણીને તત્ર તલખે પ્રાણુ. નએ ધરમાં આવે બાહાર, રૈવ કેમ લાગી વાર; રાતે વિનેચરને વાયા, પ્રભાત તેના ફાયદે તુજ આગળ કહું સાચી ગતી, એહ વિના કેમ જીવુ’ રતી; એના સ્નેહ સાથે છે બહુ, લાગે એ વિષ્ણુ સૂનું સહુ. અળ્યું ઘર ને બળી સી રીત, ખળ્યુ જોયનને મળી સા પ્રીત; બળી બુદ્ધિ ખલ્લુ’ મુજ રૂપ, જો મળે નહીં વિનેગઢ ભ્રૂપ, તેડયા નથી પતિને તેમ, ખાટૅ મુજને વાધે પ્રેસ; અતી કઠણુ તે એણે કહ્યુ, માટૅ મુજયિન કે રહ્યું ૩૩