પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
સામળ ભટ્ટ.

૩૧૪ સામળ ભટ્ટ દાહરા. ભણુનાગણના ચાતુરી, તીનું ખાતાં સેહેલ; કમ દહન મન વશ કરણુ, ગગન ચંદ્રન મુશ્કેલ, ધાવમુખે ત્યારે દે, કહુ છું સત્ય વચન; ધાર રાખે હૈયા વિષે, સ્થિર કરીને મન કહ્યું હતુ' મે' અતિ ધણુ, માન્યું નહિ તે ઠામ; ખાંધે પાળ નિર વહિ ગયે, શું આવે તે કામ. ધાવ તણી વાણી સુણી, વિલાસની બેલી ખેલ; આજ થકી સર્વે તજ્યું, તનથી કરીને તેલ. શાસ ખટ જોઉં વાટડી, ના આવે પ્રાણુ ાધાર; દેહને હામુ અગ્નિમાં સાંભળજે આ વાર. શ્વેત વસ અંગે ધરી, ખેઠી વિલાસિની નાર; રાણુગાર્ સાળ તજ્યા, ધરે શાક મન મેઝાર, સેજ નહીં શણગાર નહિ, કાજળ ને નહિં હાર; નહીં તમાળ નહીં સેગઢાં, નહીં તેલ ફળ સાર આસન અવની ઊપરે, કરમાં ઝાલી ભાળ; અવર કાંઇ નહિ ખેલવું, જપે ભજન ગેપાળ. નિદ્રા તજી છે. નારીએ, હરનિશ નામ તે પ્રમાણુ; જળ વોઇ જેમ માછલી, તેમ તલપે છે પ્રાણ. જીએ વાટ વિનેચટ તણી, રાજાને પ્રધાન; શું છે. હજુ આવ્યા નહી, આથમીયા છે ભાણુ. કેહેવુ‘ નવ ધર્ટ આપણે, ઉત્તમને નીચું કામ; તેથી શરમ આવી હરો, ગયા નાશ નિજ ધામ. પ્રધાને સેવક મેકયા, વિની ધાવે વાત માંડી કહી, બની હતી જે ધેર. ફાલ રાતના ગયા વળી, નથી આવ્યા નારાજ; ઘટ જોઈ ખઢ માસની, દેહ ફરવા પછી તાજ સેવક ત્યાંથી સચણા, આવ્યા રાજદાર; રાજાને માંડી કહ્યા, સર્વે તે સમાચાર. ધૈર