પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬
સામળ ભટ્ટ.

૩૧ સામળ ભટ્ટ લીલાવતીએ વિચઢ તણી, સુણી ત્યાં વારતાય; હાંહાં કહી ધરણી ઢળ, સુરછાંગત તે થાય. દાસીએ વાયુ નાખીયે, ખેઠી કરી છે ત્યાંય, વાત કરે દીલ દુ:ખ ધરે, વિચારે મનમાંય. હું મનમાં હરખી ધણી, પહાચી તારી આશ; આહા ! દેવ એ શું કર્યુ, છેક કરી નિરાશ, શણગાર તયે કુંવરીએ, તજી નિદ્રાને હાર; વઆભુષણુ સર્વે તજ્યાં, તપુ’ કાજળ સાર. આત્મારામ મારા સહી, આત્માને તન અર્પણ કર્યુ તેહને, મુજ હૈડા કેરી હાર. આધાર; આજ; $138. સુણી માત તમને કહુ, ભારે મરવું એવુ કહી ભરવા કરે, જીવ આવે શે વિનંતા ઘણુ’ એમ વલવલે, ટળવળે વિયોગે તેમ; તલખે તણી તન થકી, જળ વિના પોરા જેમ. ચંદ્ર જેવી કાંતી હતી, ગા’ જેવુ ગાત્ર; જીભ ાલી છે દાંતમાં, જેથી થાયે ધાત. હેમ પિતા એમએચરે, લીગ્રાવતીની સાથ; વાટ જોવી ખટ માસની, પછી કરજો થાત. હમણાં ઘાત કેમ કીજીએ, અબળા મુદ્દજ હોય; પુરુષ તેા ફરતા હશે. મન માને ત્યાં સાય, આજ નહીં તે કાલે સહી, વળી આવશે પદ્મ; આવશે નિચે એ સહી, ઇવર રાખશે ધર્મ, એટલુ માન મારી દીકરી, આણ્ય મુજ વિશ્વાસ; હજી વિલાસિની ધીરજ ધરી, ખેઠી નીજ વાસ. તેને મુકાએ નહીં, ધીરજ ધારા આજ; તેણે ધીરજ ધારી સહી, જી કરે ગ્રૂ' કાજ. પ્રથમ આપણુ કેમ કીજીએ, પછી કરીશું તેમ; એવાં વચન કહ્યાં તહીં, ધરૈ મન ગમતાં નેમ. કહુ તમને એટલું, પ્રતિજ્ઞા એક ખટ ભાસે મળે નહી, તે પાડીશ મુજ મારી