પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
સામળ ભટ્ટ.

૩૧૮ સામળ ભટ્ટ. દાહરા, એમ કરતાં પુરા પછી, થયા છે ખટ માસ; ત્રણ દિવસ આછા રહ્યા, ત્યારે તૂટી આાશ, હલકારાની જોડીએ, આવે ઈંટા ટ; શોધ કરી થાકયા અમા, રાજાને કહે હાઠ. આશા તૂટી સર્વની, ખેલે વિપરીત જન; વિનેગઢ લાધે નહીં, દુ:ખ પામ્યા રાજન, વિષુદ્દતે રાજા કહે, તળું દેહ નિરવાણુ; વચન મારૂ’ પૂરે નહી, જો પશ્ચિમ ઉગે ભાણુ, વિધાવિલાસિની એમ કહે, સાંભળ ધાવ સુજાણુ; હવે વધ પૂરી થઇ, દેહું તનું નિરવાણુ, વળતી લીલાવતી એમ કહે, હવે જીવવું તે મિથ્યાય; પ્રતિજ્ઞા પૂરી થઇ, તજી હું મારી કાય. એહેવી પર કરી રહ્યાં, આપ આપણે મન; વિનેટજી તૈ। ગયા, હવે સા પામે મહુ, પાઇ. કર્યો વિચાર એમ અન્યઅન્ય, ભરવા ઉપર સાનુ મન; વરતી રહ્યા છે હાહાકાર, એવે થયા છે એક પ્રકાર નારાયણુની મેાટી ગતી, રાખનાર સમર્ધ યદુપતી; તે દિન જોતાં ગ્રુણુકા ઘેર, ઈશ કીધી ત્યાં થી પેર, દાહરા. તે દિવસે મણિમજરી, ભાગ કરી અતિ સાર; પેઢરૂપ પાછું કરી, પુચે। પિજર મેઝાર નિદ્રા ભરીતી આંખડી, આળસ દીલ અપાર; સેજ ઉપર સૂતી જઈ, વિસરી દેવું મારે. ભર નિદ્રા સૂતી સહી, આળસ કીધું જાણું; ખીલી દૈવી વીસરી, સૂતી. નિરવાણું: