પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિતાની વાર્તા. વનિતા વળતુ આચરી, સાંભળ વાસી ખેલ; વિવેચઢ થઇ મળે મુને, તા સાત પરીયાના કાલ પ્રભુજી તમે કાય તે કરૂ, પ્રગટા પ્રાણાયા; તમ વિષ્ણુ હુ' ટળવળ, ટળવળે વિલાસિની નાર. તમવિનાશહેર સાંસે પડયુ, દુઃખ ધરે ધાવ અપાર; વિપુલ પ્રધાન દુઃખીયા બણુ, રાજા દ્રુ:ખી સાર, તે માટે વેહેલા થઈ, પ્રગટ કરેાતે તન; જેમ સાને સુખ ઉપજે, પ્રસન રહે મુજ મન. વિનેચર્ટ પગ આગળ ધણો, કહેારા આ છોડ; આ રૂપ અળગુ થશે, પહેચે મનના કાફ દ્વારા છેડયા નારીખે, વિનયઢ થયે તે વાર; સાથે ભીડીયે, ચાલે આંસુધાર. દયા પૂછે પછી લીલાવતી, કહેા તમતણી વાત; કૈાશે પાપડ બનાવીયા, કાહા તે સર્વે ખ્યાત. પુછે પ્રેમદા પ્રીતથી, કડ્ડા આ ગતી કાણે કરી, ખાધ્યુ કા કથજી શકે શાપ થયા સિદ્ધી, કે દૈવયા સામ; વિનચઢ કહે કારણુ કહું, વિતંગ મૂજને હાય. વિનેચટ વળતા વદે, સાંભળ નારી વાત; મણીમ જરી રહે અહી, ગુણુકા કરી જાત. તેને ભાળ હુંતા ર, પીંજર પાંચમે ભાળ પેહેલા તુજને કહ્યું, વળતી કરજે ખ્યાલ. એકાંત કહેજો રાયને, ભાગે જુલમ જૅર ઍહને, નવ કાજ કરો કળા થકી, ખળનું પ્રશ્ન કરીને પ્રેમથી, આવજ પેર; વેર. પાપક સાર; કરશા તલભાર. નહિ ક કામ; ગુણકા ધામ. સવળાનું અવળુ કરે, સ્થળ કરે જળ જ્યાંય; કામણુ હુમણુ મંત્ર સહુ, એના દેહની ભાંચ. ૩૧૧