પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
સામળ ભટ્ટ.

રમ સામળ ભટ્ટ ચોપાઈ વાત એક સાચી કહુ તુને, વાડીથી ઘેર આવુ જેટલે, જીવત દાન દીધુ છે મુને; સર્પેશ કીધા તેટ્લે. દાહા. એના મેહુલની આગળ, મુજને વી જે; પ્રાણુ ઉમાશા માઘરા, સાચું કહું છું' એહ, મંદિર લઈ ગઈ માનની, રાખે પીતે ઘેર; આજ હું તે આવી ચડયા, કહું છું મારી પેર, રાતે રાતે પુરુષ કરે, ખાનપાન નેં ખાટ; ચતુરા આજ ચુકી ગઈ, લાગી નિદ્રા ગ્રેટ. પિંજર કર દેવું ભૂલી ગઇ; વશ જવ થઇ. રીજ્યાં મન; બારણું, આવ્યો ત્યારે હું સહી નિદ્રા ભલે પધાણ્યા સ્વામીજી, સાનાં પુરજી થયા હત માસ છ, તા ખૂવત સાનાં તન, વિનેચટ કહે વનિતા સુણો, જાગશે મણીમંજરી, કહું છું… સાચી વાત; તે કરશે ઉતપાત. ખાંધ્યા દ્વારા પાય; વચન એવાં સાંભળી, પાપઢ થઈ પાછા ગા, પેટા પિંજર માંય, ભાર ભયે। પછી તે સમે, જાગી છે ગુણુકાય; ઉઠીતે વનેચટ તણું, મુખ જેવાને જાય. · બ્રાહુ દ્રાર દીઠું તહી, ઝમકી હૃદયા મહે; ધન્ય ધન્ય એની જાતને, બેશી રહ્યા છે આંહુ. ખીજો હાય તા ખૂળ કરી, આપે ઊડી જાય; હવે કદી ચૂકું નહીં, જેતાં લક્ષ વાય. ચાપાઇ. આવું વિચારી લીડયુ. ાર, પછી થયે છે શા પ્રકાર; પરભાતે જોતાં ભૂપતિ, ભરવા ઊપર્ કીધી કૃતિ