પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિભાસિનીની વા દાહરા. ઉપાય. દુ: ખ, મંત્રિ કહું તે સાંભળે, તજી હું મારી કાય; મુજને કા વારા રખે, ખીજ નહીં પુત્રી પેહેલે હું ભરૂ', જોવું નવ પડે મુઆ પછી જોવું નહીં, છબ્યામાં નહીં સુખ. રાણી કહે સાચું સહી, હું પણ આવું સંગ; ઝાલા કર મુજ કચ્છ, તમ સ્મર' હું અંગ. ભાત નાતનું તે સમે, મરવા ઉપર મન; સ્નાન કરી તુળસી ગ્રહી, પ્રજા કરે રૂદન. લીલાવતી અતિ હરખતી, ગાતી ગીત ઉલ્લાસ; હસતું મુખ આનંદમાં, આવી ભાતની પાસ. તાત કહે તનયા સુણે, છે કંઇ કારણુ એહ; મુને સદેહ આવી તુ યમ હરખતી, પયેા લીલાવતી કહે તાતજી, આવા કહું એકાંત, મનની ભ્રાંત. પ્રકાશી વારતા કહ્યું. ભાગું તનયા કહે સુણે તાતજી, વચન વિમૅચઢ આવ્યા હતા, નિશ્ચે હું હતી અગાશીએ, દુઃખ દિલે અપાર; પોપટ રૂપે આવીયા, મુજ કર એઠા સાર, તે વારે મેં પૂછીયુ', પાપચ્છ કહેા વાત; ભાળ કહા વિનેચટ તણી, નિહાલ કરૂ સાક્ષાત, પછી તેણે એવું કહ્યું, દેશ પગથી છેડ; જ્યારે દારા છેડીયા, પહેમ્યા મતના કોડ. વિનચઢ । પ્રગટ થયા, પૂછી તેને વાત; સ્વામીજીએ જે કહ્યું, તે સર્વે કહું તાત. વિનેગઢ પોપટ રૂપે વસે, મણીમજરી ધામ; પાંચમા માળની ઉપરે, બાંધ્યુ પિંજર ડ્રામ રખે દુભા તેને તાત: વણસે સરવે વાતું. અજાણ્યા થઇને પરવરા, જોરજુલમ જે કરા, કહું એક આજ; અહીં મહારાજ. ૩૨૩