પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
સામળ ભટ્ટ.

૩૨૪ સામળ ભટ્ટ પુત્રી વચન એવાં સુણી, આનદ થયા મનમાંય; પ્રધાનને ત્યાં તેડીને, આગૈા રાજ સભાય. સેવક રાયે મકા, વિધાવિલાસિની પાસ; સેવક ત્યાં જઇ એચર, છું હું તો તમ દાસ. ભાળ જડી વિનેચટ તણી, ખામી ત્યાં ઉલ્લાસ; રાયપ્રધાન સૈના સહિત, બીજા એઝા દાસ. ગાજતે વાજતે આવીઆ, ગુણુકા કેરે દ્વાર; વેગે હુઠી ઊતરી, ધન્ય ધન્ય મુજ અવતાર. મંદિર મુજ પધારીયા, સ્વામી શ્રી મહારાજ; ભાગ્ય મુજ જીવન તાં, સીધ્યાં સધળાં કાજ ચાપાઇ. મણીમજરી દે છે. માન, આપેસને ફળ પાન; ભલે પધાણ્યા સ્વામી અહીઁ, કોઇ દિવસ તા દેખુ નહીં. અવનીતિ પૃથ્થર કેરી અશ, પવિત્ર સૂર્યછ કરી શ; આગતા સ્વાગતા અદકી કરી, પેઢુલા માળ જોયા દિલ ધરી, ગુણુકાને મન અદકા ત્રાસ, રખે ચઢે પાંચમે અવાસ; પ્રાન કહે રાજાને સહી, ઊભા આવી દેખું નહીં. ચિત્ર વિચિત્રના જોઇ ખ્યાલ, રાજા કહે મડ઼ા ખીજે માળ, મુજને મદિર વાઉ'લુ' લછુ, જેવુ જીવન ગુણકા તક્ષ્ ગુણુકા ભત્રી ને ભૂપાળ, વ્યાં જોતાં બીજે માળ; રાય ત્યાં એલ્યા છે. એટલ, નહીં બીજુ કોઇ આને તેલ. પ્રધાન કહે સાંભળીએ રાય, ત્રીજે માળ અતી શાખાય; ગુણકાથી ના કેમ કેહેવાય, ત્રીજે માળ ત્યાં ચડીયા રાય. રચના જોઈ એયા પુરપતિ, મેડી દીસે બહુ આપતી; મણીમંજરી તુજને સાબાશ, પછી થયા ચેચે અવાસ, લપતો બદગળ ચાલે જેમ, રાય મંત્રી ચાલે છે તેમ; મહીપતિને મંત્રી કહે છે આમ, એક એકથી સવાયુ” કામ શ્વેતાં ક્ષુષા તૃષા જાય છે, શરીર બહુ શીતળ થાય છે; મણીમજરી કહે સુણા મહારાજ,સુંદર નૃત્ય કરે’ કઇ ભાજ; રાજા વળતુ વદે છે તહીં, હાલ વ્હાલુ' નવ લાગે ક