પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
સામળ ભટ્ટ.

૩૨ સામળ ભટ્ટ મંત્રી કહે ના કેવાયે દેહરા. મણીમજરી, આપે પોપટ આજ; કેમ તૂજથી, ભાર્ગે જે મહારાજ મણીમજરી માં વદે, સાંભળો મુજ ઈશ; પે!પટ વળતા લઈ જજો, હેલુ યા મૂજ શીશ. રાજા વળતે એમ કહે, નહિં કંઇ ખૂળનું કામ; જે માગે તુ મુજ ને, તે આપુ આ ઠામ. પ્રધાન વળતું ખાલીચા, રાજા કરે સાય; માટે તમે તે સુંદરી, કેહેશેઠ નવ મણીમજરી મેલ તું, જે તારે હુંય કાજ; માગી લે તું માનની, આપે શ્રી મહારાજ. ચોપાઇ, આ નામ. “તમને ગમે તે ભાગી લીજીએ, લક્ષ વશા પાપ દીજીએ; મેચું મન એ ઊપર રાય, ચતુરા તું ક્યાં ચૂકી જાય, હાયે મહીપતિ સરખું કામ, કરા કુરભાશ ધરિને હામ; રાજી રહે તમે સર્વથી, જોર જીલભ તા કરતા નથી, દાહરા. નારી વિમાસે મન વિષે, સાંફડ આવી આજ; કહે છૂટકો નથી, દુભાયે મહારાજ, ગુણુકા કહે સુણ ગુણુનિધિ, પાળેા એલ્યે ખેલ; પોપટ આપુ જ્યારે, દો મુજ હાથે કોલ. જે પાળા શુદ્ધ દિલથી, કહેલી મારી વાત; કલેશ પછી નવ ઊપજે, રહે સા રળીઆત. ચાપાક. રાજા કહે તમે કહેશા જેમ, રામ દુાઇ કરીશુ’ તેમ; આપ્યો કાલ એવુ કહી હાથ, ખુશી થઈ નારી મન સાથે, દેહરા શય પ્રત્યે ગ્રુણુકા કહું, સાચો કહુઁ પ્રકાર; પાપઢ રૂપે પાંજર, છે વિનેચઢ નિશ્વાર,