પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા માગું છું હું એટલું, એ મારેા ભરતાર; વિલાસિની લીલાવતી, તેવિ ત્રીજી હું નાર. પુરપતિ કહે પ્રસન હુ, ના કહું કેમ જાય; ચને બાંયા દેવતા, વશ્ય સખળ તે થાય. તક્ષ્ણુ દારા છાડીયા, કહાડયા પિંજર મ્હાર; પક્ષી રૂપ ટળી ગયું, વિચટ થયે નિરધાર, ચાપાક, તેવું વસ્ત્ર ને તેવું રૂપ, વિવેચઢને મળી ભૂપ; પ્રધાન મળ્યા થઇ પ્રસન, ખઢ માસે થયું દરશન. ગુણુકાને કહે છે સાબાશ, આવી રાખા પાસ; વિનેચઢતા ખેલ્યા એમ, એને ગુણુ તે ભૂલું કેમ. દ્વાહા. મણીમજરી મુજને મળી, તે। આવ્યા આ દુન; મૂળ થકી માંડી કહ્યું, ખ્યા છે રાજન. જાતે ગુણુકા ઍ મધ્યમની ઉત્તમ કી, વળી, ભીમજરી નાર; વિનેટૅ તે વાર ચોપાઈ મણીમ’જરીને કહે મહીપત, ખુશી થયા અમે સા અતિ; અમ સર્વેના ઉગચ્યા દેહ, તુજ પુન્ય પુરતાપે તેહ. એવુ' કહીને વિનેચર સાથ, ખેઠા ગજ ઉપર ગ્રહી હાથ; રથ ઊપર આગળ પ્રધાન, પ્રાણિ માત્રના હરખ્ખા પ્રાણ. હરખે રાજા આવ્યે ધૈર, આદર પામ્ય ડી પેર; સર્વે જશુ કરતા સનમાન, ધણુ ખુશી થાતા પ્રધાન, દાહરણ રથમાં બેશી રીઝમાં, આત્મા વિલાસિની પાસ; આપ્યું નેપુર નારીને, કરી વાત પ્રકાશ. અબળા કહે ધન આ ઘડી, ધન મારા અવતાર; નૈપુર એવાં લાખા સહી, વાર્ વારાવાર ૩૨૭