પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
સામળ ભટ્ટ.

૩૧૮ સામળ ભટ્ટ એવુ' કહીને આંગણે, તારણુકુમ થાય, ચેક પુરાવ્યે માતીએ, દુધે ઉમર (વાય. વાજાં વાગે સૂરથી, જાય. પામે દાન; ભાજન કરાવ્યું બ્રહ્મને, કહે મુખ કમાણુ. ચાવાઈ. વિદ્યાવિલાસિની નારી તહી, પ્રીતિ તેની કેમ જાયે કહી; ધાવને હરખ તો નહિ પાર, તેના શૉય કહું' પ્રકાર મણીમ’જરી આવી ત્યાંય, વિદ્યાવિલાસિની ખેઠી જ્યાંક; બેઉ એકત્ર રહ્યાં છે તહીં, અન્યોન્ય પ્રીત ન જાયે કહી. ધાવ ફંહે સુણુ મણીમંજરી, તુજને વાત કહું છું ખરી; તુ મારે મન પુત્રી સહી, જેવી વિદ્યાવિલાસિની કહી, એણીપેરે સુખ ભોગવે અપાર, રાયે કવ્યા મનમાં વિચાર; લાંબુ નભાવ્યામાં નહીં માલ,ધડીયાં લગન લઈ ફરવુ હાલ. હા. એમ કરતામાં વહિ ગયેા, શ્વેતામાં એક માસ; પુરપતિ કહે પ્રધાનને, મન આણી ઉલ્લાસ, પ્રધાન કહું છું તુજને, સાંસે થયા મિથ્યાય; લગનમાં વિશ્વન ઘણાં, આચિતાં આવી જાય. પડિંત તેઢયા પુરપતિ, રાયે લીધે લગન; સામગ્રી સાસજ કરી, આભ્યા વિવાહદન, નમ્ર જમાયુ પ્રીતથી, તાંડવ નૃત્યજ થાય; છત્રીશું વાજાં વાજતાં, બંદીજન ગુણુ ગાય. ચાયાઇ. પછી વિનેચઢ વરધોડે ચડયા, ઢોલ ઢકા બહુ ગઢગઢયા; તારણુ ખાર આવ્યા સહી, હેમ પ્રિયા મુખ વાણી કહી, ચાસઠ હારના ધરીયે! ભૂપ, રતિ સરીખુ” શમાનુ રૂપ; ધરી પૂાંકે સુધરી. વરતુ તાણ્યું ના; જીંડી પીંડી કરમાં ધરી, ચારે પાસ નાંખી તે કરી, અંતરપટ ત્યાં આગળ ધરી, પ્રેમ સળ મુસળ સરીયે ત્રાક, પાંકી