પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટે આજ્ઞા આપેને નરેશ, જેથી જઇએ અમારે દેશ; માત તાતને બુધવ બેન, જુએ વાઢ તલસે છે તે. હંમરથ કહું વિનયટ સુણેા, પાળા મેલ જે અમ તા; તમા પધારા શાને તીં, માત પિતા તેડાવે। અહીં. અમને મૂકી કેમ જવાય, મારે પેટ નહીં પ્રજાય; સર્વે તમારૂ ઘરને ગામ, અમે સૈા તમારે નામ. વિનેચટ વળતુ એમ વદે, કહુ તે તમે ધરો દે; જો કરીએ અહીંનું રાજ, ન સુધરે અમારૂ કાર સ્વસુર પક્ષમાં રહેતાં લાજ, નીચુ હું એથી કંઇ કાર; એળે સાત પરિયાનું નામ, વદન જાણવુ તેનુ શ્યામ, સ્વસુર પક્ષમાં રહું તે લાજ,એથી નહિ કઇ નીચું કાજ; વસુર પક્ષમાં રહે જે નર, નિશ્ચે જાણુ તેને ખર. અસુર નામે જે ઓળખાય, ધિક જીવતર ધિક તેની કાય; એકાંતરેજો મળીએ અન, અથવા કાજે પરસેવન, અયવા કાંતા તજીએ પ્રાણુ, લાંછન લાગે મેાટી હાણુ; મેાસાળ વડે જાણે લેક, તેનું પણ જીવતર છે કાક શ્વાન પેરે ભરીએ પેટ, ગરધવની ગતીએ તેટ; શાસ્ત્ર વચત એવું કેહેવાય, જાણીને તે કેમ રેવાય. પિતા નામથી જે ઓળખાય, જીવિત તેનું ધન્ય કહેવાય; આપથિ રદ્ધિ કાઢે જે નામ, કરે પિતાથી સવાયું કામ, ધન્ય માત કુખે અવતાર, સંસારમાં તે જીયેા સાર; રાજા કહે વિનેચટ સૂર્ણા, માત પિતાને પ્રેમજ ઘણા. કેમ જતાં વારીએ અમે, ભાગા જે જોઇએ તે શુભ દિવસ જોઇ નિરધાર, જાવા ઐહુ થયે તૈયાર. દ્ધિ સિદ્ધ સકળ જે સાર, આપ્યા ગજ રથને તે।ખાર; ઝાઝા દાસી સેવક (ન, વિનેચટનું રીઝે જેમ મન. વિનચટ ઝાઝું હરખાય, નગર લેક વળાવા જાય; હરખે આંસુડાં ભરાય, ભાવે ભેયાં પુત્રી પિતાય. માતની માગે છે આનાય, આશીશ આપી કે શિક્ષાય; સાભાગ્યવતી દીર્ઘાયુ હો, પતિની માનીતિ થળે. તમા; ૩૩૦