પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
સામળ ભટ્ટ.

૩૩૪ સામળ ભટ્ટ ખેલતા બાળપણામાં જેડ, તેલ ઈશ્વરે રાખ્યા તે ; રીશ કરી ખેલ્યાંતાં જેહ, દયામાં નવ રાખે તેહ. ધન્ય તૂજને કુખ મુજ ધન્ય, મારે તે તુ પુત્ર રતન; સગાં સહાદર સરવે જાત, પ્રકાશ થઈ ત્યાં સધળે વાત. દાહરણ. રીખવાત કરે! દીકરા, વિનેચટ કહીએ સાર; ભળ્યું ભાગ્ય ભાઈ એહતુ, ઈશું રાખ્યા ભાર. દિન દિન કળા અકી કરે, વસે એક વિનચટ વચન લેપે નહીં, ચાપાઈ, પરિવાર; મેાટાનુ લગાર, સેવ કરે ચારે સુંદરી, સસરા સાસૂની દીલ ધરી પૂર્વ સરકાર મૂળી તા ગયા, વણુક જાત પણ રાજા થયે.. ચારેતે આપ્યા અધિકાર, વડાને વજીરા ફાર; ખીજાને વળી ઉપપ્રધાન, ત્રીજાતે સેનાપતિ જાણુ. ચેાથાને સાંપ્યુ એક કામ, ચર્ચા જેવી મેઠાભ; એમ સાળ માસ તેા વહી જાય, ત્યાર પછી ત્યાં તે શુ' થાય. દહા શિખ લઇને સામપાળ, જાવા તપર હાયડ્ર સંગે લીધી સુંદરી, અધિપતિ ભાગે આગના, વળી પ્રજા સાકાય. જાવા તે વન; તપથી દેહ સાધન કરૂ, રીઝે જગજીવન, જેવી રીત મુજ રાયની, તેવી રાખેા પત્ય; વિનેચરને લેપે રખે, ચાલો સરવે સત્ય પાઇ. સેમપાળે શિક્ષા એમ દીધ, નરનારી પછી ચાલ્યાં સિદ્ધ; પ્રજા પાળે વિનેચટ રાય, રૂડી રીતે કરે છે ન્યાય. એ કથા તા અહીંથી રહી, સિતળપૂરની શી શત થઈ; જ્યારે પુત્રી ચાલી ગઈ, પિતાને મન બિંતા થઈ.