પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વા. દાહશ સાત દિવસ થયા સામટા, ભાત તાતને થયુ' જાણ; શેષ કીધી ત્યાં રાયજી, બાળ ન જડિ નિરવાણુ, નિરાશ થઈ રાજા રહ્યા, કુંવરીની મૂકી આશ; ખાર વરસ લાધી નહી, તેથી થયે નિરાશ ચૈાપાઇ. સંસારના સકળ જે ભાગ, તાજ કન્યા કુવરીને વિયેગ; સેલે ટાઢ તડકા તે ભૂખ, સાગર સરખું ભારે દુઃખ. ધંબા ધારીમાં એકજ કામ, વિદ્યા વિલાસિની મુખનાભ; અનેક પડિત પ્રીવે તહીં, કહ્યું… કોઈનું માને નહીં એવે પ્રકારે કાઢે દન, વિરેચટને કહે વિલાસિની વચન; વિલાસની ત્યાં વદે વચન, કહુ તે સ્વામી ધરો મન માત પિતા મળવા મન થાય, તે માટે કા કાય; પિયુજી મારા પ્રાણાધાર, તમ સંગે સુખ મને અપાર. વિનંતી એક કરૂ’ તમ તણી, પીડા એક પ્રકટી છે ઘણી; માત તાત જે મારાં સહી, તે મૂજને વિસારે નહીં. પ્રાણુ ગયે આ કાયા જેમ, ટળવળી દિન કાઢે છે તેમ; બાર વરશનાં વ્હાણાં વાય, રાજક દૈવક શુ'ય જણાય તે માટે કરો એક ફામ, લખે પત્ર વિગતની વાત, માકા સેવક તેણે ડ્રામ; માત તાત થયે આત. તેડાવા ગુરુ તતખેવ, રૂડી રીતે કરીએ સેવ વિનેચટ કહે ભલુ' એ કાજ, નિસ્પ્લે મારું કરવુ' આજ દાહરા. સ્વસ્તિ શ્રી શાભg, સિતળપૂર છે ગામ; મહારાજ રાજ રાજેશ્રી, સિતળસેનજી નામ. લક્ષણુવંતવિવેકમાં, ચૈાદ વિદ્યા ગુણ જાણ; વિવેક સાગર રાયજી, ચતુર મુદ્દે નિધાન. પરદુઃખ ભજન સુખ કરણ, ગા બ્રાહ્મણ પ્રતિપાળ; મહારાજ ધીરાજ તમે, શત્રજનના ૩૩૫