પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
સામળ ભટ્ટ.

૩૩૬ સામળ ભટ્ટ આપ પુન્ય પ્રતાપથી, જશ જીગમાં ગવાય; દિન દિન કળા અદકેરડી, રામ રાજ્ય મહિમાય, શૂરપૂર શીરામણી, દિલ નિર્મળ ધૃતાર; રાજ્ય અખંડ અવિચળ સહી, ક્ષત્રી કુળ શણગાર, ચાપાઈ. લખીતગસેમપુરી ગામ, વિનેચટ રાનનું નામ; આજ્ઞાંકિત સેવક તમ તણેા, યશ પામે જે તમથી ઘણા, સમાચાર એક જાણુજો તમે, જામાત્ર પદવી પામ્યા અમે; સુતા વિલાસિની તમ તણી, વરી મુજને પ્રીતે ધણી. રખે ચિતા મન ધરા, તેમ હું વીક છું, તમેા છે. ક્ષત્રી જાત; મળીતિ ભલી ભાત. ચાષાઇ. પૂર્વેથી ચાલ્યા વિવેક, એથી દેપ ન લાગે એક; રાજપુત્રીના ત્રણ પ્રકાર, તેવુ માત તાત પરણાવે રી, ત્રીજી આપ ગમે તે વરે, એક પતિવ્રત પાળે જેહ, તણે કહું વિચાર. બીજી શમરજી છે ખળી; પણ સત્ય કો કાળે નવ હરે. કશી આપદા નવ વેઠે તે; અને કુળમાં તારણ હાર, સ્વસુર પક્ષ પીયર પરિવાર. હું આવ્યો તમારે ગામ, રા દેવ ગુરુને ધામ; ઈચ્છાવર તે મુજને વરી, ત્યાંથી ચાલ્યા કપટ કરી. મેલ્યું ગામ અમે રળીઆત, અવર કાઇ નવ પ્રીદે વાત; સગે આવી એકજ ધાવ, વિશ્વાસિની મન અદા ભાવ. તમ પુત્રીને પગલે કરી, મુને એ રાજકુવરીએ વરી; વડી રાણીના અને શિર ભાર, ખીજી રહે સૈ આજ્ઞાકાર જેવી વિલાસિની જાણો તમા, સુત તમારા એવા અમે; બીજી શી કહીએ ખાંચો, થેડું લખ્યું અદકુ વાંચજો. અત્રે છે સા કુશળ ક્ષેમ, લખજો પત્ર આણીને પ્રેમ; કઈ કહાવજો અમને કામ, છુ હુ તા તમારે નામ.