પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૮
સામળ ભટ્ટ.

૩૩૮ સામળ ભટ્ટ મળ્યા ભેટચા થયેા સંજોગ, અન્ય અન્ય પુછે આરાગ; ગુરુની સેવા માંડી ધણી, કરે ચાકરી ચંદ્રબુધ તણી. ગુરુની પૂજા કરી અપાર, પ્રેમ ધરી મેઢા પ્રકાર; ચણાદકનું કરીયુ' પાન, આપ્યાં અભેપદ મહાદાન, એક શકટ સાવહ્ ભચુ, ગુરુને પ્રેમે અરપણું કહ્યું; એક માસ શ્રેણી ૧રે ગયા, અંગ ઉમગ ઝાઝેરા થયા. હિનદિન થાયે છે આન, ગુરુ, આશિષ લાગે સુખક; ચંદ્રબુદ્ધ એÀા પછી સાર, વિનચટને કહ્યા પ્રકાર આજ્ઞા ધા અમને પુરનાથ, મોકલે વિલાસિનીને અન સાથ; ઘણા દિવસને વિચગજ જેલ, મળશે માતતાતને તેહ. વિનચટ કહે બલી એ ભાત, એ વાતે અમે રીત; કાલ સવારે ઉત્તમ દન, તતપુર કા સર્વે સામન. વીતી રાત પ્રભાતજ થયા, સર્વે સાથ તતપર થઇ ગયા; કૃષ્ણુદેવ વિલાસિની નાર, ચંદ્રબુદ્ધ સા થયાં તૈયાર. રાય વળાવા ગયા પુર ખાર, પ્રગતી દીગિરી અપાર; ઘણા દિવસ ચાલતાં સાર, સિતળપૂર પચ્યા નિરધાર. ઢોહરા માત તાતને પુત્રી ભળી, થયે હરખ અપાર; વિષેગ ઝાઝા દિનના, નાખ્યા છે વિસાર. સુખ આનંદે માહાલતાં, થયા માસ ચાર; વિલાસિનીને તેડું મોકલ્યુ, વિનેટે નિરધાર, સાસરવાસે બહુ પ્રીતથી, રાયે કહ્યા તૈયાર; સુખપાલે બેથી કરી, આવી તે રાજદાર. ચાપાઇ. વિદ્યાવિલાસિની આવી ત્યાંય, વિનેચટ રાજ કરે છે જ્યાંય; મળ્યાં હત્યાં શ્રી ભરતાર, વિનેચટ હરખ્યો અપરપાર ધિ સિદ્ધ્ ભાગલે ફી પેર, પ્રજા ઉપર રાખે છે હેર; ધર્મ સત્ય સઉ તે આરે, પુણ્ય ન ઝેરૂ કરે,