પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦
 

'

૪. પાનની વાર્તા દાહરણ. શ્રીપત શિવસુત પરણમું, ગપત ગુનિધ ગામ; દુદાળા દુખ ભજા, કરે મત ચિતનાં કામ. સિંધ દાયક શુભ શારદા, હુસવાહની માત; વીણા પુસ્તકધારણી, વાણી વે વિખ્યાત. કૃષ્ણ કૃપાળ કરૂણા નિધી, નંદ નંદન નર નાથ; ગિરધર મણિધર ચક્રધર, મુરલીધર હિત હાથ. આધ આરાધુ' અંબિકા, પાવાગઢ પર; સનખલપુરી સાચી સદા, નારાયણી નવ ખંડ. બટુક ભૈરવ બળ વીર તુ, શિવગણુ સદા સ્વરૂપ; અછત કહાવે એકલે, બ્રહ્મ ન જાણે ભૂપ, ગુરુ ઈષ્ટ ગુરુ દેવ તુ, જગત પાવન જુગ જોડ; કવિ સહુકા કાકરા, કાષ્ટ માં દેશ ખેડ, વાણુ રૂડીએ વરણવુ, વારૂ વિક્રમ ચરિત્ર; શ્રોતા વક્તા સાંભળા, પૂરણુ મન પવિત્ર. ધરતી માળવ ધાર શુભ, રૂડુ ભાજનું રાજ; દલ સાચે। દાતા વડા, કરે ધાં પરકાજ પૂરણ પુણ્ય પ્રતાપથી, સારૂ સિ'હાસન; ભાવે જડિયુ ભેજને, મહિમા પામ્યા મન. આણુ આપ સભા વિષે, હાડા સાથે ડૂત; પ્રેમળ પુષ્પ જૂજા કરી, શુભ અક્ષત સમેત, ભાજરાજ શુભ ભાવથી, જુગતે કીધા જંગ; નર મળ્યા સહુ નગરના, ડૉ રાખ્યા ર્ગ, શુભ મુહુર્ત્ત શુભલગ્નથી, શુભ વેળા શુભ દીસ; પરમાણ્યુ રૂડાપડિતે, આપ ચડાવ્યું શીશ.