પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
પાનની વાર્તા.

પાનની વાતા. ધન દહાડા ધન એ ઘડી, ધન વેળા ધન આજ; ધન્ય ગુરુ ધન એ, કચુ' ખેસવા કાજ પ્રીતે પાગજ પરઠીયા, જાચક જય જય કહે; કપુરગારાએ કહ્યું, રાય વેગળા રહે. ચાયાઇ, નિમળ કપુરગારા નામ, કરવા આવી છુ તાહાર' કામ; લડવાર કહુ' શું કથી, એ આસન ઍસવા જોગ નથી. કરી ગયા કાઇ કીરતાર, ઇંદ્રાસનથી અદકુ સાર; પ્રતાપ પરમેશ્વરને ઘણે, તે હાથ આવ્યું તુજ તણે, વિક્રમ સરખે જે નર થાય, તે આસનપર પરઢ પાય; કહે ભેજ પુતળી કહું છું તને, મહિમા વિક્રમને કહું મુને. કપુરગારા કહે શુભ વાણુ, સાંભળ દાતા ભેાજ સુજાણુ, દેહુરા માળવ મુખ જેમાં, ક્ષીપ્રા તટ રહેઠાણુ; ભૂપત રાજ કરે ભલે, વિક્રમસેન સુજાણુ. શ્રી માંહાકાળેશ્વર સદા, શુભ શક્તિ હરસિદ્ધ; પરમેશ્વર પરતાપથી, નીપજે છે નવનિ. વાસ રાશી સિધ વસે, ચેસ' જોગણી તીર; ભૂતાવળ ભરવ ધણા, બળવત ભાવન વર. મુક્તિ ક્ષેત્ર મહિમા ધા, તીર્થ ભેઞ ધર ધામ; કાશી કાંતી દ્વારાવતી, એહ અવંતી નામ, સિદ્ધવડ શાખા ભલી, સિદ્ધ ચારાશી લક્ષ; ગુણુ ગાંધર્વ ગ્રહ આગળા, શાભા સંચળી ક્ષ. અડસઠ તીર્થ બાંહાં વસે, દેવસ્થળ દરખાર; પુન્ય વરતે પુરમાં ઘણુ', આચ્છવ પરમપાર. વરણુ અઢાર વસે ત્યાંાં, રૂષિ માટેરા બ્રા; અગ્નિહાત્રી ને આવસથ્ય, ખરાં પાળે ખ! કર્યું. વિવિધ ધરમ વસે સહુ, વિવેક વીધ વિચાર; મરજાદા મૂકે નહીં, વા કુળ વેહેવાર, ૩૪૧