પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
નરસિંહ મેહેતો.

નરસિંહ મેહતા. ચાતુરી ૧૫ મી-રાગ દેશાખ ભલે પધારીઆ આણી વાર; ભાવે ભાગવા જે નાર ; દાળ. ભાગવી જે ધન્ય નારી, સળ જીવત તેહત”; પધારે પિઉછ હું પાય લાગુ, જહાં મન માન્યતમતણું, વલણ. સખિ મન માન્યુ'તારે રે સગ; મ કરીશ ગર્વ ધેલી રૂ અંગ. અંગેમ કરીશ ગર્વ ધેલી, નિશ્ચે કરીને ત્રણજે; સ્નેહ તુજસાં અતિ ધણા છે, હું કહું તે વચન માનજે. વલણ. મન ધરી માનીયુ' મહારાજ; અમારે તમારૂ છે કાજ. ઢાળ કાજ અમારે તમારૂ છે, તમો મોટા મન જાણા નહીં; સજ રચીને પંથ નીહાળુ, જાગતાં નર્મિતિ ગઇ, વલણ. નથી. ગઇ મિની રે લગાર; હવે હઠ કસીરે શ્યામા નાર, દાળ. ઉઘાડ નારતું નીરાધારાણે, રસરૂ૫ રજની છે જી; વિલસ મુજ્જુ, શાક સઘળા મન ત્યજી. વલણ શાચ શારે મારે તું માન; સાંભળેાજી શ્યામળારે કાન ઢાળ કાહાના સુણીએ વાત મેરી, તારાં નયણુ છે નિદ્રા ભયા; પ્રગઢ અગાગ માંડુ, ચિન્હ તા દીસે ખરાં. ૧

3

૫ $ 19 < ટ્ ૧૦