પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૩
પાનની વાર્તા.

પાનની વાતા. દોષ ન દેશો મારે શીશ, રખે કરી રાજાળ રીશ; માંહામાંહમાં સામુ જોય, મુખ ખીઠું નવ ઘાલે કાય. સામાસામી વાતા કરે, ચાત્રે પાન તે નિચ્ચે રે; ખીડાં નાંખ્યાં પાછાં ફી, છાખ પાછી હતી તે ભરી. આપી હાથ તમાળી તણું, લાબ્યા હતા જે કરે શે; વળ્યા પાછા મુકી નિશ્વાસ, અરે દૈવ ન પહેાતી આશ. લાગ્યું તખેાળીને દુ:ખ, કરમાયુ તત્ક્ષણમાં મૂખ; નિરાશ થઈ વળ્યા જેટલે, પાછા રાયે તૈયેા તેટલે, કહેરે ભાઇ દુઃખ પામ્યા તું, સત્ય વાત પૂછુ છું હું; તવ ખેાયે તખેાળી વાણુ, જે ગમે તે લેજો પ્રાણુ. શરિર રહ્યું` પણ પ્રાણુજ ગયૈા, નિરાશ તમ મળેથી થયે; ખરી વાત તમy' ખેલશુ, ધર્મ તણી ધારણુ તાળશું. ઊગ્યા વાડીમાં એ છેડ, મેં જાણ્યું જે પેાહાત્યા કાડ; જાણુ જે ભેટ રાજાને કરૂ, પછે વેચિ ભડાર ભરૂ કન્નુલ કરે રાજાના દેહ, કરી અમૂલખ વેચુ’ એહ; તે તે। નસગ્યા ભારા અથૈ, નવ આવ્યા મૂજ હાથે ગર્થ. નિધાં. જે બીડાં મારાં અહીં, હવે કાબિજો ખાશે નહીં; અકજ થયું. એ ભાષા વન, તે માટે ઝૂરૂ છું મત. શીદ સભા માંડે આવિયા, અહીં તે ખીડાં કાં લાવિયે; મારાં કરાં વેફે ભૂખ, મેટુ’ એ લમાંહે દુઃખ. પ્રથમ મીડાં હુ લાબ્ય! આપ, તે તે મારાં પૂરણ પાપ; મેટા જાણી કીધે શ્વેગ, તે મારા કરમ કેરા ભાગ દાહરા વિક્રમસેને છાબથી, પ્રીતે લીધાં પાન; આસન એસા તેહને, દેને ઝાઝાં માન. ભાઈ લાવ તે ભક્ષ કરૂ', જો પાંઠુાચે તુજ આ વિષ કે અમૃત એ હો, મારું મન મુખવાસ. ત'ખેાળી કહે રાય સુ, ન મળે એ તે મેળ; કદાચ દુખ પામે તમા, તા કહાડા મુજ તેલ, ૩૪૩