પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
સામળ ભટ્ટ.

૩૪૪ સામળ ભટ્ટ રાળ કહે રીસુ' નહીં, યા ક તુજ કૈ; સાક્ષાત્કાર જો ઝેર છે, પશુ અમૃત મારે એલ. ચાઇ. કાઇ કહું ધૈલા એ રાય, અાણ્યાં ફળ કેમ ખવાય; ખે શરમથી શૂરા થા, રખેરાળજી ખીડાં ખાઓ, ખીડાં ખાધે અનરથ થશે, ઝેર છે તેણે જીવન જશે; કાઇનું વાચ્યું તે નવ કશ્યુ, બીડુ' મહીપતે મુખમાં ધર્યું. બેંક એ ત્રણ મૈં ચાર, ભક્ષ કાં બીજા દસ બાર; તળી લાવ્યે જેટલાં, બક્ષ કચ્યાં રામે તેટલાં. કુંચન સરખી કાયા થઈ, દેવ ચક્ષુષી દ્રષ્ટ થૈ રહી; અખંડ રંગ રહ્યા તે મૂખ, વ્યાપે નહીં દેહ માંહે દુઃખ. આવા ગજના થયા શિર કેશ, જોબનવંત થયા છે વેશ; દમય'તી નળશું વાધ્યું રૂપ, નીરખતાં હરખે છે ભૂપ. ત્રીલેક મેડુન રૂપજ થયું, અગત રૂપી અય નાશી ગયું; થયે। રાય દેવતાઈ અંશ, જીવે સભા સહુ માનવ શ દાહશ સભા સદ્ જોઈ રહી, જોજો કીધું કામ; અમૃત પાન આરાગિયાં, લિધુ ઝેરનું નામ. પ્રથમ આપિયાં હાથમાં, પે।તે પાછાં લીધ; નાઠું કામ એ સત્યનું, એંડ અધટતુ કીધ સહુકો મળી તે સત્ય કર્યુ, વાત ન્યાયની નેટ; સહુથી વાહાલુ જાણો, પ્રીતે પોતાનુ પેઢ, એમ હાંશી કરે સહુ, રૂડું કીધુ' જે રાય; આપ્યાંતાં સહુ હાથમાં, પાછાં મ લેવાય. સરખા સહુ તે ત્યાં હુસે, તાળી દૈઈ ઠામ; આજ સુધી તે। જાણુતા, પરદુખભજન નામ. વેહેરા વચ્ચે હતા નહીં, નહાતુ સ્વારથ સુખ; આજે અચરજ એ થયું, દલમાં પ્રગટયું દુઃખ