પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૫
પાનની વાર્તા.

પાનની વાત્તા. દૃઢ વિશ્વાસ અને થયેા, વાહાલુ પેટજ ડાય; પુત્ર મીત્ર અદકાં સહુ, પેઢ સમુ" નડે કોય. હસારત ચાલી હેતની, ગુણિજનને મન ગાળ; મહિપતે મન વિચારયુ, અદકું વેઠવુ આળ. ચાપાઇ. સભા મધે સહુ હાંશી કરે, મહીપતિ પોતે મનમાં ધરે; નાંખી દીધાં ખડાં તમે, તે તેા ભક્ષ કહ્યાં છે અમે. કદાચ એમાં હાત જો ઝેર, તે! શી થાતે મારી પેર; વળી મંગાવું મીંડાં માજ, કરૂં આપ સહુનું કાજ. તખાળી મેલીયા ત્યાં, નાગરવેલ તળુ વન જ્યાં&; ઍડ વેલનાં ખીડાં લાવ, શીઘ્ર સભામાં વેહલા આવ. આ વેળા આ આસન છાંડ, ધડીયાં જોજન આપી સાંઢ; વાળાગે દેઇ સનમાન, વડાં લાવશે ખીડાં પાન. પસાયતભેળીને ક, સનું મુખ તખેાળે ભરૂ'; પ્રીતે એહ પ્રતિજ્ઞા કરી, સાંભળે સહુ સભા જે ભરી. ઉઠી સભા કરી એ વાત, પ્રીત થકી થયેા પરભાત; સભામાં સામદ આવ્યા સહુ, બુધસાગર બળવતા બહુ. જેવુ હશે જોરાવર ભાગ્ય, તે બીડાં પામે આ જાગ્ય; એવી વાત કરે અેટલે, સાંઢ સભામાં આવી તેટલે. મહીપતિયે દીધાં બહુ માન, લાવ ભાઇ તે ખીડાં પાન; વીર કહે મુજતે છે વાહાલ, શુભ શીરપાવ આપું હુ માલ, દાહો કહે તળિ રાય સુણુ, હું ગયા તે વાડી માંહ; તે તે છોડ સુકાઈ ગયે, કાવત છે તાં', ખરાં પાનખરી ગયાં, સુકી મચે તે છેડ્રેડ: વેલે વીટાઈ ગયેા, મે ન પહોંચે કૉડ. કોટી ઉપાય અમે કશ્યા, એક ન આવ્યું હાથ; કાલ વચન તે પમ પળે, જે મેલ્યા સહુ સાથ ૩૪૫