પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
સામળ ભટ્ટ.

૩૪૬ સામળ ભટ્ટ સામદ સહુકા મેલી, નિષ્ણુ ભારે ભૂપ; પાન અધાં અમે। પ્રાસિયાં, રૂડાં વાધ્યાં રૂપ. તીર્થરૂપી રાયતુ, કરિયે નિત્ય દર્શન; પછી ખેાટ શી પાનની, પૃથ્વીપતિ પરસ’ન, સૂરજ દીઠા જળ થકી, ઝુલે કમળ રિધ રંગ; તેમ રાજા તમ દીઠર્ડ, અદકુ ફૂલે અંગ, સભા વીષે જય આવતાં, ઘ્ર છે ઝાઝાં માન; મુખ શેભે છે અમ તણૂ', જેમ ચાવ્યાં હોય પાન, વિપ્ર શૈાભે વિદ્યા વડે, તમ હેતે અમે શાભીએ, કરાણુ શોભે ખેત્ર; નરખ્યા છ નેત્ર. દિન શાભે જેમ દિનકરે, ચદ્ર શામે રાત; તમકણાથી રોભીએ, પૂછે છે જવ વાત. મંદિર શાભે દીપકે, ધરમેશભેદેહ; ત્યાળી જોતાં રહ. રાય કૃપાથી રીઝીએ, શાભે નવાણુ નીરથી, દેવસ્થળમાં તમ દયાથી દીસીએ, સામદ ૩૩૫ સેવ. રીઝ રાવળી છે ધણી, પાળેા છે નિત લાડ; ઉછેરનાર છે. અધિપતી, (તે) પાન તણા શેા પાડે, રામ દુવાઇ રાજા કહે, પ્રીતે ચામાં પાન; એ વાતતણા છે ખરખરા, મેટલ ચઢાવે માન. ધરમતા ધારી તમા, તમે કરણી કરતાર; પાંચ સમય પાળે તમા, અન્ન તણા દાતાર. ચોપાઇ, વિક્રમ ઠંડું સાંભળરે વીર, જોતામાં જાએ મુજ નીર; શીવજીને ગમશે તે થશે, વચન સાથ તે જીવજ જશે. બેલ વચન જે જનનું ગયું, વળતુ તે તેમાં શું રહ્યું; હાડ ચામડી લેાહી માંસ, દુર્ગધ ગંધ કે ન રહે પાસ. પંચમહાભુત તણું જે તન, તેમાં અમરત એક વચન; તેહ પળે તેા સરવે પબ્લ્યુ', બાકી સરવે જીવતાં ખળ્યું.