પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૭
પાનની વાર્તા.

પાનની વાતા. ગયે મહીપત મેહુલામાં ઘેર, તે મન વિચારી પેર; ભરી સભા માંહે જશ લેઉ, દયા કરી ખીડાં તે દેવું. પ્રધાનને તે સાંખે પાટ, અડધી રાતે ચાયે વાઢ; વેશ પાલઢચા રાજા રૂપ, એળખે નહીં જે એ છે ભૂપ. જીવે દ્રષ્ટ આપે આડીએ, મન કર્યુ જાવા વાડીએ; ઉષ્ણુકાળ અગ્નિની જવાળ, વાટે આવ્યું વન વિકરાળ. તે દેખીતે દૂજે હાડ, નહીં પંખી નહીં ઝાઝાં ઝાડ; મારગ આપ જાએ જેટલે, પથી એક ભળ્યે તેટલે. થર થર ધ્રૂજે તેની દે, ધણી અંગ ભરાણી કેહ; માહાડામાં નથી માતા શ્વાસ, આવ્યા જોતાં મહીત પાસ. હેતે અલ્યેા તેના હાથ, વાત કરવા લાગ્યા તે સાથ; બલા મસ દીસા .તમા, તેટલા માટે વારૂ' અમા બુધવતા । ખાળે વેશ, રખે જતા તમે એ દેશ; ત્યાં ગયાનુ મનડું થાય, શું કાપ્યા છે વઈકુ રાય? ત્યાં ગયાનું મનડું થયું, શુ તમ આયુષ આવી રહ્યું? જેને દેવ તારૂઢયા હશે, તે નર એણે ભારગ જશે. ત્યારે મેઢ્યા વિક્રમ વીર, રહે ઉભે રાખીને ધાર; વાધ સિદ્ધ કે સાપજ હાય, વાટે વિન્ન કરે છે કાય ધાત કરે છે. ખાતી ધેર, કે વાટે લૂટે છે ચાર; ગ'ઠીમા કે લંપટ લઠ, કે કોઇ રાજા દે છે દંડ. ક્રાંસી દેઇ કાઇ ગરથજ હરે, વાટે પીડા તે કાણુજ કરે? ત્યારે આણ્યે. પૃથી આભ, આરે પાસ વસે એક ગામ ધમૈરાય વિક્રમની આયુ સીમાડે। એક રાય અજાણુ; રૂપવંત એક રાજા સાર, તેને ધેર છે. કન્યા ચાર. રૂપે રૂડી સુંદર સતી, મહા મનાહર નિર્મળ મૃતી; તેની રોાબા અદકી ઋણી, નણૅ અપછરા દ્રજ તણી, શશુગાર સરવે સ૨ે સેાળ, મુખ ભર ખેડાળાં તખેાળ; લાજી વીસ ને તેમાં ખાર, ગુણુ ને રૂપ છે અપરમાર. જાણે ચેારાશી આસન ભેદ, ડાહાપણમાં ક્ષણ નહીં ખેદ; સિહલી શાભા સુજાણુ, અમૃત સરખી આલે વાયુ, ૩૪૭