પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮
સામળ ભટ્ટ.

૩૪. સામળ ભટ્ટ દીસે છે પદમણીથી વડી, રતનકમળ દેવી દીવડી; સાળ કળાની પાસે સખી, ગજગામની ને જ મુખી. આભૂષણ આપે છે. અંગ, ચ'પકવરણે રૂડા રંગ; પરીમળ પારજાતીકથી ધણા, મદ અહંકાર શું કહું તે તણા વિધા ચૌદ ભાવેથી ભણી, કળા ખેડુતેર માંહે ગુણુ ગણી; નાગષ્ણુ અખેડા શીશ, નિજ હાથે ઘડી જગદીશ, એવી છે ત્યારે કન્યાય, નહીં ભામની ફી ભૂતળ માંય; ચાકી બેસે છે તે તણી, તને ડૅાંશ હુઇડામાં ધણી. જે પથી માર્ગ જાય, ચાકીવાળા તેને સાય; આગળથી ! છે માન, હાજર કરે ત્યાં ફાફળ પાન. મરદ છે કે નામરદ તમા, આગળથી ચેતાવુ અમા; નામરદ કહી જે ઊભા રહે, તેના મુખે જાવા દે. જે કા ભરદ મુળા થાય, માનની માાલે તેડી જાય; તે આગળ જઈ ઊભેા કરે, તન મન ધન શ્વેતામાં રે. વળી પુછે છે ચારજ વાત, તેની કાઇ ન જાણું ખ્યાત; કાઈથી નથી કહેવાતા અર્થ, કાળામહે ઘાલે છે તર્ક. એકને એક પ્રતિજ્ઞા દીસ, વણુ પાણીએ મુંડાવે શીશ; શાભ વદન ત્યાં કરે, ખર વાહન કરી ફેરવે. ત્રીજી અેકે નાસિકા કણ, એવી તે છે નારી તર; ચેાથી વાત પુછે પરમાણુ, નવ કહેવાય તે લેછે પ્રાયુ. પૂછે તેના પારજ હૈ, તા તેને ઘેર દાશી થૈ રહે: ચેતાવે છે આડે આંક, જોતામાં તેને શો વાંક; તમે ભારગ એણે ના જાઓ, શા માટે તમે દુખી થાઓ, નામરદ થઈ આવ્યાછું હું, રખે ભારગ ભાઈજાએ તુ'; રાજા કહે ભલે તે કહ્યું, લક્ષણુ જોતામાં મે લહ્યું, મારે પણ તેટલું છે કામ, વાસો રહું. જઈ તેણે ગુત્ર; કાર્ડ જોઊં તે કામની, ભાગવે છે કેવી ભામની. તું નાઠો તે તારા ભેગ, જૉ જીવતી કા નોંગ; ભારી સાથે પાછા વળે, મન હોય તેા માનનીતે મળે. મતમાં હોંશજ છે માહરે, ચારે પગે લગાડું તાહર; તારે મરદ ધરવુ નામ, ભારી સાથે આવ તે ફામ. છ