પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૦
સામળ ભટ્ટ.

૩૫૦ સામળ ભટ્ટ. તુજને ત્યાં માણ્યા જાણ્યુ', આશા મેલી મદિર જશું; ચરણ ન ચાલ્યા. પૃથી તણા, દીધા સમ રાજાએ શુા. અહીંયાંથી જે જાયે આપ, તુજને બ્રહ્મ હત્યાનું પાપ; સમ દેઈ રાખ્યા ઠામમાં, ગયા રાય આપે ગામમાં, દૂર થકી દ્રષ્ટ ધાણી, ચેકીવાળે બાંહે ઝાલી; દીસા તે મહેટા ભૂપ, રાજતેજ રઢીયાળુ રૂપ માટે અમે પગે લાગીએ, માન દેશ મેહેનત માગીએ; ગામ અમારાના નરેશ, પુત્રી ચાર છે જોબનવેશ. રાજપુત્રી રૂપે છે ધણી, ત્રણ સહીયરા ખીજી તે તણી. જી પ્રધાન કરી દીકરી, કુવારી નથી તે વરી; ત્રીજી રાય સાલકની ખાળ, ચેાથી શેઠ તણી રૂપાળ, નીત એકઠાં ચારે રમે, એક ભાણે બેસીસા જમે; તેમણે એક કર્યું છે વરત, મેહાનુ' એલ્યું પાળે તરત. મરદ નામ ધરાવ્યું. જેને, ચાર વાત પૂછે તેહને; કરી અર્થ આપે જે પાર, તેને વરી કરે ભરથાર અન્ય ન કહે તે થાય અજાણુ, નિશ્ચે ખુએ પાતાના પ્રા; નામરદ થાઓ તે નાશી જા, છત હાયતા છતા ત્યાં થાઓ. કાતક જુઠાં ખાટાં કાલાડો, જેમ તેમ તમને જુઠા પાડશે; જીવવું પાડા તે પાછા વળે, મત માગે તે તેને મા. દાહરા. પથી કહે આવ્યે છડાં, તેને જોવા કાજ; કુંદ રચી ખેઠી બ્ર', તેહ તેડી સમીપે શીઘ્ર જાએ, ભાગા મનની બ્રાંત; એક વચન કા અમતક્ષુ, કાભનીતે એકાંત. મારે સહીયરો આવે અહીં, કર ઝાલી વરમાળ; લક્ષ્મવંતા ક્રમ આવશે, ઉત્તર અને આર. એવુ કહૃાયુ રાયજી, ભતમાં માણી પ્રીત; સેવકે પડદે જઈ કહ્યું, નારીતે એ રીત,