પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
પાનની વાર્તા.

પાનની વાતા. ચોપાઇ માનની સાંભળ માહારી માત, કેહેવા માન્યો છુ એક વાત; પથી ભૂલા આવ્યે એક ગુણુ લક્ષણુ રૂપ વિવેક ધન્ય ધિરજ તેના પ્રાણીઓ,અહંકાર અધિક તેણે આણી; કહે છે પુછવા વેહેલી આવ, નઉતમ વાત ગમે તે લાવ. સે વસા સદેહ ભાગશે, ગજા સારૂ તે તે જાગરો; માટે જે જાણે તે કરા, છતાં તેા કે ત્યાંહાં પરવા. સેવકનાં વચન સાંભળ્યાં, ચાર નારનાં ચિતડાં ગળ્યાં; થઈ એકઠી આપે ચાર, એકાંત એશી કથા વિચાર સામાં મોકલ્યાં ફાળ પાન, તેડયા માહાલે દેઇને માન; હેત પ્રીત ને ઉલટ ધણે, ગયે. માહાલે તે રાણી તણે. મેહાલ એક તે અપરમપાર, શાભા ઇદ્રપુરીની સાર; ચાર સખી આસનપર ઠરે, ઉપર દાશી ચમ્ભર કરે. એક દાી તલાંસે પાય, ખીજી વનિતા ઢાળે વાય; ખેડી શુભ રૂપે સા સખી, મહીપત પુત્રી તેમાં મુખી, કરે એકઠાં આપ કલેૉલ, મુખ ભરીયાં આવે ત એકળ; વાજાં છત્રીસ વારે ધાં, કરે નૃત્ય નારી નયનવાં. એવી રોભા દીસે જ્યાંહ, મહીપતી જીવતી સમીપ આવ્યા જ્યાહરે, નારે નરપત દીઠી ત્યાહરે. ગળી ગઈ જેતામાં નાર, જાણે કામ તણા અવતાર; અવનવા જાણે કા કેંદ્ર, જાણે ગ્રહ તારા કે ચ જેવુ જીવતી કે રૂપ, ભારે લાવતા ભૂપ; દીધેખાતુ ને ઊર વિશાળ, ભૃકુટી આંખ દિસે અણિયાળ. ચતુર શિશમણુ સત્ય સુજાણુ, વનિતાને વાગ્યાં માહુ બાહુ; ચારેએ ત્યાં ખાંખડી ભરી, ઇશ્વરીની ત્યાં વિનંતિ કરી. અરે અંબીકા માહારી ભાય, અમને દેજે એ વર રાય; એતે જ્ઞાનાતુ હજો, અમ ચારેનો એ વર થશે. જોતાં આંખ ચારેની કરી, ચૂક્યાં જે પ્રતિજ્ઞા કરી; નહિ પ"થી કા કારણુ રૂપ, ચક્રવત્તિ ભારે ભૂપ પધાા છે ત્યાંહ; ૩૫૧