પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. વલણ. કહૈ મુક્તાળના હાર; એથકા આવી તારે દ્વાર. ૧૧ ઢાળ. દારકરા સ્પર્શ કરતાં, તેણે કરીને પ્રગટ દીસે, ખૂંચીયાં મારે તત; અંગ મહે ચિન્હ ૧૩ વલણ. હરી હસી ભીડીયા ઉરમાંય; વાલાજીને વારણેરે સ્વામિની જાય, ૧૩ ઢાળ. વારણે જાયે પ્રભૂળને, સર્વસ્વ સેપ્યું. શ્રી હરી; ભણે નરસહીયે આનદ વાધ્યા, રસ મેહ પામી સુંદરી. ૧૪ ચાતુરી ૧૬-રાગ દેશોખ. વિલસતી હરી સંગ હોવ્રજનારીજી; સુખના સાગર કુંજવિહારીછ. ૧ નાગર નટવર ગીરીવરધારીજી; સકલ શીરામણી ગલકારીજી. ૨ મંગળકારી મહામને હર, સદા વ્રજવિહારી સાંભા, મુજસ ગાથે ત્રેહે આવી નીવારી, પૂર્ય: મારથ કામ. સુંદરી; કામ મનારથ પૂરણુ કીધા, અને સુખ પામી રતિવિલાસ વિનંદ કરતાં, વાહાલે વિનતિ ધરી, ઉર ધરી આનંદ કીધા, ગઇ સુખમાં નરસૈયા નીરખે નિત્ય લીલા, પ્રાતઃકાળ થયે સર્વેરી; કરી. ચાતુરી ૧૭ મી-ચાલ તેજ. સાંભળ વહાલા વીનતી ભારીજી; જૂઠું મેલ્યાની ટેવ તમારીજી; એ ન ધરે તુજને વ્રજવીહારીજ. ઢાળ. સાચી સુખનુ ધામ; કરીને, આવી વાત; પ્રભાત. ૩ ૧ ૧