પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૯
પાનની વાર્તા.

પાનની વાત્તા. અની માની હીંડે જે, જનુની તેની જાા તેવ; હરખ ઉપન્યા નારીને ધણુા, સદેહ ભાગ્યેા મનડા તણુંt. એક વિચાર કડ્ડાછ મુને, ચતુર શીરામણુ જા તુને; સરખા સરખી છે સાહેલ, પાસે આવી વળગી ખેલ. કાઢિ કળાએ રાજ સ્વરૂપ, દીઠે માહે ભારે ભૂપ; ષોડરા વરસ તણાં તે ખાળ, કુમકુમ તિલક કર્યાં છે ભાલ. અંગે શણગાર સજ્યા છે સાળ, મુખ માણુ બેહાળાં તબાળ; પથી આગળ ઊભી કરી, સેળ સાળ વરસની બે સુંદરી. એક લગ્ન પણ છે. બે, નાવ સાથે ખેતે છે મેહ; એકતા પતિ ગયા પરદેશ, ધેરે જીવતી જેમનવેશ, પરણીને પથે પરવા, સંગ નથી કે કર્યો; આ ખીજી જોડે સુંદરી, પરણી કથને ફાડે કરી. એક રાત સ્વામી ધેર રહ્યો, પ્રભાતે ઉડી પરદેશ ગયા; એકને એક દહાકાનું સુખ, બીજીએ નથી દીઠું મુખ. વનિતા બે જુવે છે વાટ, પતિ પરદેશ ગયા તે માટ; એવી છે કે તમારી પાસ, પરાક્રમ હાય તા કરી પ્રકાશ. એક રાત ભાગવિયા પતી, ખીજી નાર છે અણુછતી; કરા પારખુ તેનુ આજ, તા તા થાય આપનું કાજ દાહરા. કેઇ નારે નર ભાગબ્યો, કૅઈ રહી નીખ; એળખાવે એમાં થકી, ભાગે મારી ભૂખ. દાસી થાઉં તમતણી, જે ભાગે! સંદેહ ; પ્રીત કરી પરણ તુતે, દૂધે વુઠયા ચાપાક મહીપત કે હર્′ મન, વાર્ પૂછું એહ વચન; પ્રથમ વાત સાંભળ મારી, પછે ભ્રાંત ભાગું તાહરી. તમને વાત કહુ' એક અમે, સમજી ઉત્તર દેજો તમાકુ સાળ વરસની સરખી જાત, વિક્રમ ઠહે તે આગળ વાત. ૩૫૮