પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૦
સામળ ભટ્ટ.

૩૬૦ સામળભદ મેઢુલી પીયર પિતાને ઘેર. એક વિપ્ર તણા છે બાળ, ખરી વાત તણા એ ખ્યાલ; માત પિતાએ વિહિવા કચ્યા, વિપ્ર તે શુભ કન્યાને વચ્ચે. ચતુરામાં ચતુરાઈ ધણી, ત્રિયા વરસ ત્રયોદશ તણી; પતિયે પરણી કીધી તાજ, ગયે વિદેશ વિદ્યાને કાજ વિદ્યા કામે ગયા વિદેશ, જીવતી જોખન વેશ; પરણી નારની શી થઇ પેર, રહી પિતા પ્રધાનવટુ તે। કરે, રાજા હૅત તેમાં રે; રાજદારનું કારણુ બધુ, જીર કામ ચલાવે તે તણું. તેને પેટ નથી કાંઇ ત’ન, કુંવરી છે તન મન નેત્રંત; કેટલાક દિન વીત્યા વરત, વજીર વિપ્ર તેા પામ્યા ગત. રાજા આવ્યા જોવા કારણે, વિપ્ર વછરતણે ખારણે; રાળ આગળ સ્તુતિ બહુ કરી, ખાળે એસારી દીકરી. તેમ સાથે ભારત પરત્ર, પેટ નથી કે પ્રેઢા પુત્ર; પુત્રો છે. ખેાળે તમતણે, રાય ચિંતવને હેતે છું, એ પુત્રીઅે ચતુર સુજાણ, બત્રીસ લક્ષણુ ગુરુ પ્રમાણ; રાયે વચન તેનું થાયુ, પ્રધાનવ ુ પુત્રિને આપીયુ. રાજા હું' પ્રધાનજ તમા, રીઝી રાજ સાંપુછુ અમે; ટંટા કજિયા નગરના જેડ, ચતુરાઇએ ચૂકવો તેહ. પુત્રી પ્રધાનવટુ પામિયાં, દુખ દરિદ્ર દેહનું યામિયાં; એમ કરતાં થયાં વરસજ બાર, વિધા સરવ ભણ્યા ભથ્થાર. પાઠી પાંચ પુસ્તકના ભા,વિદ્યાર્થી બહુ આગળ કહ્યા; હેત પ્રીતને ઉલટભેર, જવા માંડયુ પાતાને ઘેર. વાટે આવ્યે રૂડા ઢામ, પોતાના સસરાનું ગામ; આકારે ઓળખિયું એહ, મનમાંહે ઉપુન્યે સદેહ એટલે આવ્યા બ્રાહ્મણુ એક, તેને પૂછી વાત વિવેક; કહેા ભાઈ આ તે કુણુ ગામ, રાય પ્રધાનતણું શું નામ. હાં આણુ તે કાની કરે, પ્રધાનવટુ તે કશુજ કરે; વળતા વિપ્ર તે એલ્યે વાણુ, રાયસિંગ નરપતિ નિરવાણુ. શિવશંકર પંડિત પરધાન, રાજ તાં તેને બહુ માન તેતા મૃત્યુ પામ્યા દિન ઘણું, પુત્રી એક પ્રધાનજ તણું.