પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨
સામળ ભટ્ટ.

૩૬૨ સામળ ભટ્ટ. માંઢામાંહે રાઢે વળગ્યાં, રાવ લઇ રાજદારે ગયાં; ખેરી પુત્રી પડિંત તણી, ચતુરાઈ ચતુરામાં શ્રેણી. આગળ બે જણ ઉભાં કાં, ન્યાય કરવા ઠેકાણે ઠંચ્યાં; જીવતી ગુણુકાએ જોડયા હાથ, બાઈ સાંભળે મારી વાત. સાચી વાત પરઠણની પેર, આ વિપ્ર આવ્યા રાતે મુજ ઘેર; શત રૂપીઆ સાઢુ કરી, રહો રાત મન હેતે કરી. એતા મારા કુળનુ કાજ, એમાં શાની મુજને લાજ; એમાં અર્ધ આપી જાય છે, રૂડે રાજ અન્યા થાય છે. નિતા કહે મારા નહિ.વાંક, એને પૂછે! અક્ષર આંક; એલ્યું જે અખેલ્યું કરે, તે સાનીધે આધે! તેડી પૂછ્યું બ્રહ્મ, કયમ શૂળી ચઢે. ચાલ્યે તું કુંડુ કમ; વિપ્રતું માન એ વાતે ધટે, તમને કરવુ એ નવ ધર્ટ. રૂડા દિસે કહુ તે માટે, વિદ્યા ભણી તે ઉઠી વાટ; કઈક તમારા કુળમાં ચયુ, ડાપણુ સધળુ રૂપે પડયું, કદાય કરવું જો કુડુ કામ, પરયા પ્રમાણે આપે દામ; રાજાર આવ્યા મહારાજ, નથી આવતી શું મને લાજ પરયુ આપી પૃથૈ પરવા, ખરી વાતમાં શા ખરખરા, બ્રાહ્મણ માટે જાવા દે, નહિતર સરવે ખેંચી લે; દીસતા એ વિદ્યા રૂપ, ભણ્યુ ગણ્યું નાંખ્યું છે કૂપ દાહરા. માહ્મણ કહે સુણુ બ્રાહ્મણી, કાં ઘેલા ગુણુ ગાય; ખેઠાં ઇશ્વર ખેસણું, સામે તાળા ન્યાય. મુખ કેહેતાં અમે લાજીએ, તમે ા મેટાં જન; એ વિચાર આપે કરા, મેલ વિચારી મન. સાચું માલુ સરવથી, ફાલ ન કહા ફા; ચાર પાડુારના પરઠીયા, મેં શત રૂપિયા કર અર્ધ સુખ મે ભેગવ્યું, આપ્યા અર્ધ પચાસ; અરધ સૂખ એને થયું, તે રાખ્યામે પાસ વિચાર કરી મનડા વિષે, શત રૂપીયા સૂક્ષ; અરષ અરધ એ ભાગ, સુખ એનુ સમતૂલ.