પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૩
પાનની વાર્તા.

પાનની વાા. માંણી જુએ મનડા વિષે, વધતે કાને કામ; ન્યાય ઠરાવા ઍહના, પૂરા આપુ' ામ. ચપાઇ. નારીનું મન ચિતમાં ધરી, સાચા ન્યાય દયાશું કરી; વ્રેહુ નરને કે નારીને ધણા, વિચાર કરી જુએ તે તો, મે'મારા અર્ધ આપ્યું. ભાગ, એના અર્ધના રાખ્યા લાગ; એ પહેારનુ મૂજને સૂખ, એમાં શાને દાવેા દુઃખ. લાંક વિના મુજ સાથે વઢે, ગરીબ જાણી એ ગળે પડે; સાચે! અક્ષર કાઢા નહિ આપ, તે લક્ષ વિત્ર હણ્યાનું પાપ. કહે ભામની સાંભળ બ્રહ્મ, મે' નવ જાણ્યા એને ભમ; નર નારીના વ્રેહની વાત, શમણે હું ન જાણું સાક્ષાત. એક કર્મ જે કા આયરે, તે જન ન્યાય તમારા કરે; બીજી ચતુરાઇ મુજમાં ઘણી, અજાણ બુદ્ધિ એ વિદ્યા તણી. શામા કહે નવ જાણુ સ્વાદ, કમ ભાગું હું તારા વાદ; કામ નારી કે નરમાં ધણા, મર્મ ન જાણું હુ તે તણા, એ વાતમાં હું જાણું આપ, તેં કહ્યું તેથી બમણું પાપ વિક્રમ કહે સાંભળરે નાર, હું ઉભા તે તેણે ઠાર. એ એમાં જૂહુ કાણુ હશે, એ ન્યાય તેા કાણુથી થશે; પુછી જોઉદ્ધુ હું તારા ઠાર, નથી પ્રીતા એના પાર્. તમે એ ડાલાં દીસા ધણું, વચન સંદેહ ભાગે મુજતહ્'; મન જાણેા તે નકહા મુતે, તે કાટિ કાટિ બ્રહ્મહત્યા તુને. દાસ. પ્રમદા કહે પથી સુા, સમ ખાધા તે ફક; હું ન જાણું એ વાતમાં, પૂછેઃ ખીજા લોક વળતિ વાત બીજી કહે, સાચું કહું આ ઠાર; સાચે બ્રાહ્મણ બાપડા, ધૂતારી એ નાર. સુખ સમતુલ્યે ભોગવ્યું, આપ્યા અર્ધ પચાસ; લેભતણું કારણુ શુ, શત કરી શી આશ. રસાઈ લાબ્વે એક જષ્ણુ, જમવા એકલે લાગ: ખિજો આવિ તેમાં ભળ્યા, ભાવે આપે ભાગ. ૩૬૩