પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૪
સામળ ભટ્ટ.

૩૬૪ સામળ ભટ્ટ શે। ન્યાય એમાં ચકબ્યા, એમાં શી વઢવાડ; નિશ્ચે વાંકએ નારના, ફાટ કરે એ ર. આહાર બમણા નારને, લજ્જા ચામણી ફૅાય; આઠ ગણાતા કામ છે, આપ વિચારી જોય. નિકળી જાય તે નારિયેશ, વનિતા ફરે વિલાપ; કામ ઘણેરા કામની, વેદ પુરાણે છાપ. ચાપાક. એમ કહી તેનારી રહી, પથીતે તે ચિંતા થઇ; સાબાશ સાબાશકરિ રહ્યા, પ્રતિઉત્તર વળતી તે કથા. આ નારીએ નથી દીઠું મુખ, આ સમજે છે સધળું સુખ; તે વાત સહુને મન ગમી, પ્રદક્ષણા કરી પાએ નમી, તમે ખાયા તે વાણી વેદ, ભલી ચતુરાઇએ ભાગ્યે ભેદ; હુ તે દાસ થઈ તમ તણી, તમ માંહે ચતુરાઈ ધણી. પ્રધાન પુત્રી ચતુરસુજાણુ, જે પૂછે તે વખાણે વાણુ; તેના પ્રતિઉત્તર દીજીએ, જીયા કેશ જશ લીજીએ. નરપત કહે શુભ નારી સુણે, ભારે વાત ગમે તે ભણા; પછે પથ અમારે જાઊં, ઘણું કામ છે ખેડટી થાઊં, પ્રધાન પુત્રી પાએ નમી, ગુણની વાતતા મનમાં ગમી; પુછુ વાત સક્ષેપે આજ, કેહેતાં તા આવે છે લાજ. પુષ્ટુ' વાત તમને એ કથી, મનસીઁડ ભાંગતા નથી; સજૂ થકી મેટા માહાદેવ, કરે દેવ સનાર્દિક સેવ. બ્રહ્માદિક તે ભૂલા ભમે, નારાયણ સરખા નરનમેં; આદ નિરંજન પુરુષપુરાણ, વેદ ભણે મુખ ચારે વાળુ, સરજીક પાલિક સિંહાસન જેહ, ત્રિ રૂપ માંહે તે પારવતી પતિ ભાળાનાથ, અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાથ, તે કયમ પૂજાવે છે લિંગ, રૂડા પુરુષતા એ રંગ; લિંગ પુજાએ . ઇશ. સર્વ લોક પૂજાએ શીશ, આપે સ્વર્ગ મૃત્યુ પાતાળે હામ, ડાહ્યા લિ'ગ ઠાભ લાનું ધણું, કરે પુજન સહુકા તે પુરુષતણાં એ કામ; તણું.