પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬
સામળ ભટ્ટ.

૩૬ સામળ ભટ્ટ ગ અતલ ભૂતળે વિતલ છે જ્યાંહ, સપ્ત પાતાળ તલાતલ માંહ; સુધી ગયા છે શરણુ, ચત્રભુજજીએ દીઠા ચરણુ, પાર ન પામ્યા હતેહરી, પ્રીતે ચરણુની પૂજા કરી; પાતાળ લેક પૂજેછે ચરણુ, જ્યાંતાં વસે છે દેવતા જે વરણુ. મૃત્યુ લેાકમાં ત્યાં આવિયા, શિવભક્તિ લેખે લાવિયા; ના આવ્યેા પાર શિવશ'કર સ’ગ, માનવ સહુ પૂજે છેલિ'ગ પાય લાગીને પૂજા કરી, લિગભક્તિ મનમાંહેધરી; શિવે વિષ્ણુના કીધો સંગ, વિષ્ણુ પણ પૂજે છે લિંગ. જેઉ ઊચા શિવ છે આકાશ, પાર લેવા ચાલ્યા તે પાસ; સ્વગ મૃત્યુલોકતિ માંહ, જન તપ સત્ય લેાક છે ત્યાંહ સ્વર્ગ થકી ગય ઊંચી ધણી, દ્વેષ ચરચા શંભુજી તણી; તાય પાર ન આબ્યા શ, સત્ય લોક પૂજે છે શીશ. વિષ્ણુ પૂજી પાછા વળ્યા, મહિમા માહાદેવ તણા નવ કલ્યા; પાતાળે પગ મૃત્યુ લોકે લિંગ, સ્વર્ગી શિશ પૂજે છે સગ પૃથ્વી કે જેને પીડ, સાત સમુદ્દર કૂખે દીઠ; શભાવળિ છે ભાર અઢાર, એહ અયાની અપરમપાર. ઐતા જે દિન સૃષ્ટિજ થ૪, કથા તે દહાડાની કહી; સ્વર્ગ મૃત્યુ પાતાળે સંગ, ચૈાદ લા પૂજે છે લિંગ. દેવી લક્ષ્મી સરસ્વતી, બ્રહ્માદિક ને કમળાપતિ; વેદવિત્ર શૈાભાવે સંગ, સકળ લેક પૂજે છે લિંગ, પુરાણ થકી પ્રીંછું અમે, કહુ તે ચિત્ત ધરીલે તમે; એક સમે એ અકલસ્વરૂપ, ખેઠાં કૈલાસે ભાન ભૂપ. આપ રૂ૫ બેઠા એકાંત, ઉપની એક મન માંહી બ્રાંત; નદી ભૃંગી છે તે પાસ, ધશું ગાભે છે. એકૈલાસ, સહસ્ત્ર અયાશિ ધરે છે. ધ્યાન, ત્રિદેશ દેવ સહુ દેછે માન; ચાસઠ જોગણી જોડે હાય, સ્તુતી કરે છે શિવને સાથ, આરતી ઉતારે છે ઈ, નીલાવટ માંડું ચળકે ચંદ્ર; કૉટિ રવિ પૂરણ પ્રકાશ, શૈન્યે એવા ગિરિ કૈલાસ, પંચવદન ઝળકે છે જ્યાંહ, ત્રણ નેત્ર ચળકે છે ત્યાં; વ્યાધ્રાંબર અતિ અંગે શ્વસુ, તિલક ભાલ વિભૂતી કર્યું.