પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮
સામળ ભટ્ટ.

સામળ ભ એવુ' જાણી આપ્યુ' હેજ, તેડયા કામ ઉપાશા તેજ પ્રદક્ષણા દેઈ પાગે નમ્યા, સધળા શેક શામાના શા. શા કામે મતે તેણે આજ, કઈક સેવકને કાજ; પારવતી કહે વેગે જાએ, શિવ શરીરમાં પ્રગટ થા. છળ પાડે પરિશ્ના પેર, વષ્ણુ તેડયા શિવ આવે ઘેર; લજ્જા પામે ભાળેનાથ, તે તેા સ્નેહ કરે અમ સાથ. કહે કામ સાંભળરે ભાત, જગતપતી જગતના એ તાત; કદાચ તેને રીસજ ચઢે, તે નિચ્ચે ધાઢ અમારે ડે. ત્યારે હું ક પાસે જાઉ, દે શ્રાપ તે દુખિયા થા; કહે પારવતી સાંભળ કામ, તારૂ નહિ લેવા દેવું નામ. કુંજ ભાષાની નાંખું જાળ,તે તાલેપી ન શકે કાળ; દેહ માયા વ્યાપે જેટલે, પ્રવેશ કામ કરે તેટલે. એવું કહ્યું તે આણી ધીર, ગ! કામ ગંગાને તીર; શિવજી બેઠા આસન કરી, ધ્યાન એક ચિત્તથી કરી. વસંતઋતુને વાયુ વાય, કામવશ્ય નર નારી થાય; મહાપુરુષને ભાયા મળી, ધ્યાન ટેક તે ત્યાંથી ઢળી. ઉદ્માડે તેન; વસંતઋતુનાં વાપ્યાં હૅન, નિર્મળ પુરુષ એ વાત અહિયાંથી રહી, કૌતક વાત એક દેહરા. બીજી થઈ. ગંગા તટ પાવન ધણું', અધારણુ કહેવાય; સહસ્રઅઠવાશી ઋષિ ઋણા, તપ કરે વન માં. આપ આપણા માસન વિષે, ધ્યાન ધરે નિજ ધર્મ; ઉપાસના, ટકમર ચુંટ ઋષિપતી તેવડ તેવડી, સતી શિરામણુ સાર; વ્રત હુતુ એકાદશી, સહુ મળી તે આભ થકી જેમ આભલાં, વર્ષા ઋતુમાં થાય; ઋષિપત્ની ઘેર ઘેરથી, ગંગા ન્હાવા જાય. નારી ન્હાવા સહુ નીસરી, આવ્યાં ગંગા તીર; પરમેશ્વરને પરણમા, નાળાં નિર્મળ નીર.