પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૯
પાનની વાર્તા.

પાનની વાર્તા. દંડવત ઋષિને ક્ષા, વનકુળ ુાં અંગ; મન ઈચ્છા વર મળવા તણે, રામા કેશ રંગ. વસત રાગ આલાપિ, પરિક્ષા ઉપર પ્રીત; વરણવ કરે વિશ્વનાથનું, ગાવા માંડયાં ગીત. નૃત્ય કરે ભાત ભાતનાં, વિવિધ પ્રકારે વાગ; શાસ્ત્ર વિશે જેવા ઘટે, ગાયા તેવા રાગ. રે ફેર સહુ કુંદડી, અખાડા લે હાથ; કલેક્ષ લાલ લક્ષણુ કરે, સખી સખીમાં સાથે. ચાપાઇ. અંતઃકરણમાં આણી પ્રીત, ઋષિ પત્ની ગાયે છે ગીત; સ્વર સાંભળ્યે સદાશિવ ફાન, ધ્યાન ધરી બેઠા છે રાન, અમૃત પે મીઠું લાગિયું, કામખાણુ દેઢુમાં વાગિયું; આંખ ઉધાડી ન્યાળી જોય, નારી નામ ન દીઠું કામ. મહ સમ્યા સાંભળતાં રાગ, કામદેવેન્દ્રેયે છે લાગ; નેત્રે થઇને પેઢી તેહ, અછત નામ કહીએ જેવું. અા અંગે વાગ્યેા કામ, ઊઠયા શિવ તજ્યે એ ઠામ; જ્ઞાન ધ્યાન જોતે પરણ્યુ', વનવિજયાનું ભક્ષણ કર્યુ. મન ગયુ ભામનીએ ભણી, નહી શુદ્ધ વડું વસ્રજ તણી; જટાધારી અગ વિભૂત, ચાલ્યા જ્યાં જીવતીનાં જૂથ. ઋષિ પત્ની ગાયે છે ગીત, પ્રભુ પધાગ્યા આણી પ્રીત; આદ્ય નિરંજન પુરુષ પુરાણુ, જેનું વૈદ તે કરે વખાણ, તે સરખા ભેળવાયા ભૂપ,મેહ ભાયા એવી અકળ સ્વરૂપ; જ્ઞાન આપ દેં આણુજો, માહ માયા વ્હાટી જાણજો. પારવતીની માયા જેમ વી ઋષિપત્નીની દે; તેણે તેને વાા વેશ, કામે જઇ કીધે પરવેશ. ઉભર્યા આપ અંતરમાં વશી, ન રહી બ્રાંત નારાને કશી; મધ્યે આવ્યા ન્હારાજ, નિગમી આાપ રૂઢેથી લાજ, તાળી પાડે કેડે પડે, તાંડવ નૃત્ય નર વાણી કરે; અગ માં પ્રગટયા અનંગ, વિધ્યુ’ આપ ઉધાડું અ’ગ, 819