પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૨
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ ધ્યાન સહુકાએ શક્તિનું ધરપુ', આવાહન આનું કયું ધરણીધર ધરે છે. ધ્યાન, દેવતાએ દીધાં હુ ભાન. સત્ય અલેખે અદકી કરી, જૂઠયાં છે. ત્રિપુરી સુ’રી, દૈખિ દેવ સહુ પાયે નમ્યા, શોક સતાપ સહુકાના શમ્યા કરૂણાનિધિ પામ્યા જે કષ્ટ, તે ઉમિયાએ દીઠું ક8; દ્વાદશ રૂપ પોતાનાં કરી, દ્વાદશ ઠામ તે પરવરી શક્તિ રૂપી આસન કરચાં, શીવ લિંગ યોનીમાં કરવાં; શિવ શક્તિ એ એક રવ૫, સુખ પામશે ભેળા ભૂપ જળાધારી એક ચાની સગ, આપ રૂપ તે પોતે લિંગ; ચેની રૂ૫ તે પૃથ્વીનું પાસ, લિંગ રૂપ આપે આકાશ. સૂર્ય કેતુ ભાવળી સંગ, જ્યાંહાં જુએ ત્યાંયાની લિ’ગ; કાડ પાર કહું શું કથી, શિવ શક્તિથી અદકુ ા નથી. શ્રીકાર તે તે શક્તિ નામ, શીવરૂપ તે રમતા રામ; શ્રી રાધા તે શક્તિ રૂપ, કૃષ્ણ કૃપાળ તે ભેળા ભૂપ. નિદક પુરુષ થકી છે દૂર, હરિજન તે શિવ શક્તિ હજીર; ક્ષણુ' માત્ર ઠાલા નહિ ઠામ, કલ્યાણુ રૂપ તે શિવનું નામ. શાક શમ્યા તે શિવજી તણા, ઉલટ થયા ઉમયાને ધણા; કાપ કરી રૂખીએ થાપીયું, વેદ મંત્રથી થિર થાપીયુ, ચેની લિંગ જે ખરે નામ, સાક્ષાત્કાર શિવજીના ઠામ; શિવજી કહે કારજ કીજીએ, કાટીકડ કામને દીજીએ. પ્રથમ તે બાળ્યા છે અમા, કાખ માંડુ રાખ્યા છે તમા; એટલાને પણ પ્રત્યે કરૂ, દર્પે અહંકાર એના હુ હું…. કહું પાર્યંતી નિર્મળનેહ, મારા માકા આયેા છે એક; કાઈ લેઈ શકે નહિ" નામ, અછત કહિને તૈડાં કામ. કામને તે। કરુણા કીધ, અજીત એ વરદાન દીધ; શિવજી પાસે આવ્યા રૂખી, ગદગદ કંઠે થયા તે દુખી. અમે ઈશ્વરને દીધી ગાળ, મહા કીધા અપરાધ તે કાળ; એહુ વાતે નરકના ઠામ, થાય છૂટા કીએ શિવ શક્તિ ખામાં છે. બૅય, દેવરૂપ છે બ્રાહ્મણ દેહ; મ શિવનાં શિવ તે બ્રાહ્મણુ આપ, તમને તે યમ ર. શાપ