પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૩
પાનની વાર્તા.

પાનની વાતા. આપુ’ વાન હુશૈથી હાડ, જેમ તમારા પહાંચે કાડ; પૂજો સહુ ડેરી પેર, શિવલિગ સ્થાપેઘેરે ઘેર. લિંગ પુજન જે નવ જાણિયા, ભટકયા ભવમાં તે પ્રાણા; સ્વર્ગ મૃત્યુ પાતાળે લિંગ, પુજો સહુકા શિવનાં લિગ લિ’ગ થી તૃષાને વ્રણ, લિંગ થકી છે ખાધી સૃષ્ટ; લિંગ ઇશ્વર ને લિંગજ દેવ, લિંગ વિના ખીજી શી સેવ. જળાધારી તે યાની રૂપ, લિંગાકાર તે ભેળા ભૂષ; પૃથ્વી પીઠ તે તેનુ પાસ, ઉપર લિંગ તે તા આકાશ. અણુ માત્ર હાલે નહીં ઠામ, લિંગ ભગે એ સૃષ્ટી કામ; નિંદા લિંગ તણી જે કરે, કોર્ટિકલ્પ નરકે અવતરે પુજો લિંગ ને લાગા પાય, દેહ સહિત શિવ લેકે જાય; જે નથી શિવ પુજન થયું, તેને પુજ્ય બિજી શું રહ્યું. લિંગ પૂજન કરે નર નાર, સળ થયે! તેના અવતાર; લિંગ પુજે સફળે કળે, પુજન દેવ સહુકાતુ વળે. લિંગાકાર જગતના તાત, ભગાકાર તે જાણા માત; એથી પ્રગટયા એથી માન, એમાં ડાહાપણ એમાં દાન. લિંગ ચેાની વિના નર હાય, એવા એક દેખાડા કાય; કેહેવા માત્ર કયાંતર ધણુ, આદ્ય પુજન છે લિ'ગજતણ આદ્ય સહિત મંડાણુ, જો જો લિંગ પરઠણ પ્રમાણુ; એમાં સદૈહ શાના રીજ, લિંગ સફળ સૃષ્ટીનું બીજ, વિશ્વ અધે તે એહ વિવેક, અયેાની તે તે શિવજી એક દાહરા. એ પ્રતિ ઉત્તર અમ તણા, કામની સાંભળ કર; અમે તે પથે પરવરૂ, પ્રશ્ન પુછે જો તરણું. પામે લાગી તે પ્રેમદા, તમને પૂ મર્મ; પાખંડ ઉપર પ્રીત નહીં, મુજને વ્હાલે ધર્મ, સાક્ષાતકાર જે વિષ્ણુ છે, બ્રહ્મ સરીખા ભૂપ; તેને પુજે કાળા કરી, જેનું ૧. 393