પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૫
પાનની વાર્તા.

પાનની વાદા. હા ઇચ્છા થકી એ ઉપન્યૂ', સકળ લેાક ને દેવ; વિચાર કરે ત્રિગુણુ મળી, શી વિધ કરશુ સેવ. નામ રૂપ નર નહીં, એક અફલસ્વરૂપ; કુણુ પ્રકારે પૂજશુ, (કહે) હરિહર બ્રહ્મા ભૂપ, કોઇ ચત્રભુજ પૂજશે, ફાઈક શક્તિને પૂજશે, કાઇક પૂજશે ઈશ; કે પૂજે બ્લુગદીશ. કા અગ્નિ આરાધશે, કા તારા રવિ ચંદ્ર; કા કરશે ઇ ઉપાસના, કા આરાધે કેંદ્ર અધમ છવા ધારો સહુ, હેત દેહથી હાય; નિરજન નામ આપણુ શ્વર નારાયણુનું, તેને ન પ્રીછે કોય. જગતના, સહુ પૂજે સાકાર; આપ કાને પૂજશું', નિર્જન નિરાકાર. ચાપાક બ્રહ્મા વિષ્ણુ ૐ ૐ ત્રણ, એ ત્રણે વિચાક્ષુ મન; આંણે તે એક દીઠું ધામ, નથી જાણુતા એનું નામ. નથી જાણતા તેનુ રૂપ; નથી જાણ્યુ બ્રાહ્મણુ કે ભૂપ; આપણા તા ઇશ્વર એહ, દાખા નહી આપણે દેહ. ધામ તેજ કે જોત કેહેવાય,એનું પૂજન કમ કરિ થાય; બ્રહ્માંડ બહુ ખાલી જાય, એ વણુ ામ નવ દીસે કાય. જળ થળ પવન પાણી આકાશ, વ્યાપક વિશ્વપતી વિખ્યાત; ધાતુ ધાન વનસ્પતી માંહ, ઠાલા ઠાસ ભળે નહીં ત્યાંહ, કાણુ રૂપ એ ઈશ્વર હરશે, એની પૂજા તે થમ થશે; નિરાકાર નિરવાણી નેટ, ઠરી રહ્યા સાકારે 38. કલ્પના હપ સુો તે કરી, બુદ્ધિ એક ઠામે નવ ઢરી; ત્રિશુ દૈવ મળીને કહ્યું, બ્રહ્માંડ તે ગોળાકારે થયું. બ્રહ્માંડ રૂપ એ ભારે ભૂપ, કરી કલ્પના ત્રિગુણુ સ્વરૂપ; ગોળાકાર એના આકાર, નામ નહી એતા નિરાકાર. ૩૭૫