પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૮
સામળ ભટ્ટ.

૩૭૮ સામળ ભટ્ટ. કષ્ટ જ્ઞાન ન રહ્યું મન ધીર, અનંગ વશ થયું શરીર; પામ્યા મેહ અવકળના ધણી, પુત્રી દીઠી પાતા તણી. લજ્યા પામ્યા એજ સ્વરૂપ, બ્રહ્મા બાળવાણા ભારે ભૂપ; જપ તપ જ્ઞાનગુણુ સરવે ગયું,વપુ વિચારતાં મહાદુઃખ થયું. ધિક્ અવતાર માહુરૂ નામ, ધિક્ ધિક્ એ પાપી તુ કામ; ધિક્ ધિક્ ધિક્ પુત્રી ભાતરી, ધિક્ બુદ્ધિતરુણી તાહરી. અચાનક આવી ખારણે, પ્રીત પરણ્યા તણે કારણે; શરાય અંતરથી દઉં અમા, જન્મ જન્મ કુંવારી તમા પરણ્યાની નવ પાહાતે આશ, રહે કુંવારી બારે માસ; એહ શાપ કપીને કહ્યો, લક્ષણવતિયે મનમાં લો. મૂખ થકી સૂયા નિશ્વાસ, મુજને કીધી ને નિરાશ; બુદ્ધિહી થયે તું આપ, તે તું સાંભળજે મુજ શાપ, હરિહર બ્રહ્મા સરખા હોય, તેમાં તમને પૂજે ન કાય; હરિહરની માનતા હાય ધણી, પુજાય નહિપ્રતિમા તમતણી. જોતાં નિર્મુખ મૂકી મુને, રખે પૂજતુ કોઈએ તુને; બાવનાચંદન એડ્રેક બરાસ, હરિહર મે પૂજાશે પાસ. ત્રિદશ દેવતા જે જુગમાંય, પ્રતિમા રૂપ થઈ પૂજાય; મારૂ વચન શાપ એ હાય, બ્રહ્માને પૂજે મા કાય. માંહામાંહે એમ દીધા શાપ, પડયાં વિમાસણ ખેટી ખાપ; કહેતાંશું કહેવાઈ ગયું, દુઃખ ધણું એ જણુને થયું. એ જણુનુ વચન કથમ જાય, ત્રણ લોક તે પ્રત્યે થાય; દાહરા. બ્રહ્મા કહે ભુંડું કરવુ, મે' દીધા તુજને શાપ; આપુ આપ. ક્ષમા કરે પુત્રી તમેા, વરદાન કુંવરી કુંવારી તમે, ભારૂ પ્રસનથા તુજને માન; પરમેશ્વરી, વા ઉં વરદાન. ૐ જેના મુખમાં વશી, મેટા જનતે તેડ; વિદ્યાથી જે વેગળે, સુકાકાષ્ટવત્ તેવ, જે તત્રં; વિદ્યા મુળ તે માક્ષનું, તત્વતણું સુખનુ' મુળ જે શારદા, શાસ્ત્ર સકળનું સત્વ,