પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૦
સામળ ભટ્ટ.

૩૮૦ સામળ ભટ્ટ શિવ-વિષ્ણુની પ્રતિમા ધરે, બ્રાહ્મણ ભત્ર પ્રતિષ્ઠા કરે; બ્રાહ્મણુ બ્રાહ્મણુ તે બ્રાહ્મણ દેવ, સ્વર્ગ મૃત્યુ પાતાળે સેવ આપે શાસ્ત્રના જોયા ધર્મ, જ્ઞ વિષ્ણુ નહીં રૂડાં કમ; વિપ્ર વચને વરકન્યા વરે, તેત્રિશ ક્રેડ તા રક્ષા કરે. બ્રાહ્મણથી તીર્થં નહીં પુણ્ય, બ્રાહ્મણુથી ખી’ નહીં અન્ય; બ્રાહ્મણને જે માણસ ગણે, સાત જનમનાં સુકૃત હશે. દેવના દૈવ તે બ્રાહ્મણ જાત, ધ્રાહ્મણ દેવ રવિને પ્રભાત; બિજા તીર્થં તે સ્થાવર જેમ, બ્રાહ્મણ તીરથ જંગમ તેમ વિષ્ણુ પુજન બ્રાહ્મણુથી વળે, શિવ પૂજન બ્રાહ્મણથી બે; વ્રત સફળ તા ત્યારે કરે, જ્યારે બ્રાહ્મણ ભાજન કરે. પત્રી પિડ ાળે તારે, ત્રણ પ્રશ્ન થાયે જ્યાહરે; હવન ડામ દેવતાને ગમે, પુરું થાય જે બ્રાહ્મણુ જમે. બ્રાહ્મણુ શક્તિ શિવ સ્વરૂપ, બ્રાહ્મણ તે વિષ્ણુનું રૂપ; પૃથ્વીમાં જે પ્રત્યક્ષ દેવ, સાક્ષાત્ ઇશ્વરની એ સેવ, અડસઠ તીર્થ સહિમા મસમર્સ, તેવિત્ર તણે ગૂઠે વસે; ભૂદેવ તે બ્રાહ્મણુનું નામ, સકળ મનનાં એથી કામ. જેણે ઓળખ્યા બ્રાહ્મણ ભૂપ, તેણે એળખ્યા અકળસ્વરૂપ; જે માણુથી થયા હશે, વશ મૂળ સમૂળે જશે. નિદૈ બ્રાહ્મણુને ૐ ગાળ, તેનું પુણ્ય ગયુ પાતાળ; મંત્ર તંત્ર ઉપાસના અન્ય, વિપ્ર સમાન ખીજી નહિ પુન્ય. બ્રાહ્મણુ વિષ્ણુમાં ‘તર (ગણે) જેહ, સર્વે નરકે જાશે તે; વિષ્ણુ વિપ્ર ચરાદક ધરે, શિવ આરાધન વિતુ કરે. શ્રાક્ષણી તે બ્રહ્માણી જોય, એમાં બ્રાંત ન કરશો કાય; સર્વ થકી તે મોટા બહા, સકળ શાસ્ત્ર માંડુ છે ધર્મ. વિપ્ર વિના કરે શુભ કામ, તેવું એક દેખાડૉ ડ્રામ; જૈન વિત્ર નિદા ભન ધરે, ત્યાંહાં પ્રતિષ્ઠા બ્રાહ્મણૂ કરે. પરણાવા પુજતુ નહીં કામ, જોયે બ્રાહ્મણ તેણે ભ; બેકારીને કહે પુરાણુ, શાસ્ત્ર સફળમાં એડ સુજાણ; વિક જોડ બીજો કોઇ હાય, તેવા એક દેખાડા કાય; ખેલે વૈદ હાફીને દીશ, બ્રાહ્મણુ તે ઇશ્વરને ઈશ