પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૨
સામળ ભટ્ટ.

૩-૨ સામળભટ્ટ રો! ખરખરા મન અહરનીશ, બ્રહ્મહત્યા તે ખેઠી શીશ; ગયા નર્મદા કેરે તીર, ભૂમાં વસ્ત્ર નાહાવા જઈ નીર. જળમાં પગ મેહુયે જ્યાહરે, નિકટ નર્મદા નહિ તાતુરે; જેમ જેમ રામજી આધા જાય, તેમ તેમ રેવા દરે થાય. નવ ધનુષ નર્મદાજી ગયાં, જ્ઞાન રામચંદ્રને થયાં; નર્મદા પ્રત્યે કથા. સ્નાન કારણે, તમે દૂર કરશે; તેનું કારણ કહાને તમે, પવિત્ર થવા આવ્યા અમા કરજોડી તે ઊભા રહ્યા. ખેલ હું આવ્યે જા દાહરા. પાષ તમ ત્રણ; કહે રેવા શ્રી રામ સૂણુ, અસત્ય કહ્યું નહિં આપ; ભ્રહ્મરાક્ષસ રહુ શળિયા, તેનું પૂર પાપરહિત તપથી થશે, ત્યારે દર્શન દેશ; નહિતર સ્પર્શ નહીં થશે, રામજી રૂડા વેશ. લાગ્યું પાપ નહીં નિકળે, લાગ્યું જત લક્ષ્મણ તમ સીતા સહિત, પ્રાયશ્ચિત સાંભળ કી. રામધાટ રામે રચ્યા, તપ કરવા ચંદ્ર ધીર; નિત નિત નિરખે નર્મદા, તેથી પીએ નીર. વાડી સીતાએ વારૂ કરી, યાયાં કુળનાં વત; મન દૃઢ કીધુ માનની, નિર્મૂળ કરવા તન, લિંગ થાપ્યું ત્યાંનાં લમણે, ખેઠાં આસન વાળ મંત્ર જપે મુખ શિવતા, કર ઝાલી શુભ માળ વપ્રશાખ માસ એક વહી ગયા, થયે સવસર સાર; નિષ્પાપ નર નારી થયાં, પુણ્ય તે અપરમપાર. રૂદ્રદેહા રજિત થયાં, પ્રીત કરી પરસન; કર્યુ અવગાહન ગંગતુ, વિશ્વનાથ દર્શન. પ્રણામ કરિને પરવચ્યા, અવધપતી તે અંગ; પુન્ય થકી તે પામિયા, જે ગુણવંતી ગંગ માક્ષ ક્ષેત્ર મહિમા ત્રણા, અધિપત મન અતિ ઋાશ; ત્રકુટી ત્રઢ બાંધી રહ્યાં, કીત ધરી ત્યાંઢાં પાસ