પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૩
પાનની વાર્તા.

પાનની વા વાર્ વાડી વન કર્યું, કેતકી કેરાં વૃક્ષ; અમિહાત્ર સેવૈ સુખે, સકળ ધર્મની સાક્ષ. શ્વેનુ પુજે ધર્મ કારણે, સિદ્ધસેવા શુભ કામ; કાશીવાસ વી રહ્યા, રાજીવલેાચન રામ. પ્રીતે આવ્યેા પિત્રી દિવસ, આનંદ મને ઉલ્લાસ; દિવસ શ્રાદ્ધ દશરયતણા, પુજ્યતણું તે શ્રાદ્ધ તેહ દિને તર્પણુ કરે, પ્રીતે દે પિંડ દાન; આનંદ જંક્રાંતેર તરે, મેટપ પામે માન. રામ કહે સીતા સુા, કરે સામગ્રી સર્વ; ઉપસ્કરણ જે શ્રાદ્દને, તેહુ લાવું હું કબ્જે શ્રી રામચંદ્ર વનમાં ગયા, રહ્યાં સુધી ઘેર; વૈળા શ્રાદ્ધ તણી થઈ, ત્યાં શી પરડી પેર. સમય જશે જો શ્રાદ્ધના, તા પિત નમુખ જાય; પુણ્ય હાય પૂર્વ ભવ ત’, પળમાં પ્રહ્લે થાય. આકુળ વ્યાકુળ અતિ ઘણુ, સીતા થાય મન સાથ; પ્રીતે પિંડ પાતે કચા, દીધા દશરથ હાથે. પ્રગટ હાથ તે પરડિયા, સર્વ શમાવ્યેા શાક; તે વેળા તુસજ થયા, પિંડથી પિત્રિલેાક. આમા માગી સીતની, પિતૃ સ્વર્ગે જાય; કરનૅડી ઊભાં રહ્યાં, સીતા લાગ્યાં પાય. શ્રી રામચંદ્ર કેમ માનશે, જે તૃપ્ત તે કારણુ મુજતે કહો, જે પુરૂ આ અગ્નિ સાખજ પૂરશે, સાચું તેનુ કેતકી, કહેશેં ગંગ; રૂ। રેશે રંગ. ચારે સાક્ષી તાહમાં, પૂરે સાખજ તણું; રામતણું મન રીઝરો, પ્રીછે પ્રીત પ્રમાણુ, ચાપાઇ. પિતૃ દેવ તે સ્વર્ગે ગયા, સીતા મનોરથ સિદ્ધજ થયા; મુહૂર્ત એક થયુ' જેટલે, શ્રી રામચંદ્ર આવ્યા તેટલે. થયા છે દેવ; સર્વથા સેવ ૩૮૩